________________
૨૬૮]
[ શ્રી સિદ્ધપદ પેલે આયુષ્ય મર્યાદિત લઈને આવ્યું હોય એટલે સમય થયે ઉપડી જ જવાને ને ? આવા પરાધીન સંબંધ પાસેથી શું સુખ મળી શકે? આ પરાધીનતા તે સુખ કે દુઃખ? જે આવી પરાધીનતા એક દુઃખ જ હોય તે સંસારમાં - સુખ કયું છે તે તમે બતાવી શકે તેમ છે?
પૃદયની શાસ્ત્રીય વિચારણું
આ તે બધી વ્યવહારની વાતેથી પુણ્યદયની વિચારણું આપણે કરી. હવે શાસ્ત્રીય ભાષામાં–કર્મગ્રંથની ' ભાષામાં તેને થડે વિચાર કરીએ. તમે શાસ્ત્ર જાણતા હે તો ખબર પડે કે પુણ્ય કેને કહેવાય અને “પાપ” કેને કહેવાય. પણ.....શાસ્ત્ર કેને જાણવા છે..કોને સાંભમળવા છે.શાસ્ત્રમાં પુણ્ય એ કઈ એક જ જાતનું કર્મ નથી. અનેકાનેક જાતના કર્મોને પુણ્યકર્મ કહેવાય. રૂપવાન થવાનું પુણ્ય જુદું છે, અને સારે સ્વર હોવાનું પુણ્ય જુદું છે...ધનવાન બનવાનું પુણ્ય જુદું છે અને ધનને ભેગવવાનું પુણ્ય જુદું છે.
મમ્મણની પાસે ધન મેળવવાનું પુણ્ય હતું પણ તેને ભોગવવાનું પુણ્ય ન હતું. માટે જ તે બિચારે ચોમાસાની રાતે ચંદનના લાકડાં ખેંચતે હતો. ઘરમાં સોનાથી બનેલા અને ઝવેરાતથી જડેલા બબ્બે બળદ હોવા છતાં ય જરા ય સુખને શ્વાસ ખેંચી નહોતો શકતો. ઘણાં ય ધનવાનને ધન મળ્યું હોય છે પણ જીભ રેગથી એવી થઈ ગઈ હોય છે કે સ્વાદ આવે જ નહીં ખારૂં ખાય તો ય ખબર ન પડે અને ખાટું ખાય તે ય સમજ ન પડે. અને સ્વાદ કરવાનું તે "મન થયા જ કરે !
કહો, ત્યારે તેવા રેગી આત્માને તે બધાને ખાતાં જોઈને અને સ્વાદના વખાણ કરતાં સાભળીને બન્યા જ કર