________________
૨૨ ]
[ શ્રી સિદ્ધપદ
નથી? ના, એમ નહી પણુ તે વસ્તુ એવી ચીજમાંથી બનાવવામાં આવી છે કે અગ્નિ તેને અસર પહોંચાડી જ ન શકે તેમ ઇચ્છાને વશ કરવાથી દૂર કરવાથી જે શાંતિ મળે છે તે મેક્ષમાં ગયેલા આત્મા માટે ચરમ સીમાએ પહોંચી ગઈ છે માટે ત્યાં સંપૂર્ણ આનંદ હોય છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે અહી. સંસારમાં ક્ષમાભાવ ત્યારે પ્રગટ થાય છે કે ક્રોધ મેાહનીયનો ક્ષયે પશમ કે ઉપશમ પેદા થયે હાય. આ ક્ષમાનુ' સુખ જેવુ' તેવુ' છે એમ સમજો છે ? ગમે તેવા વેરભાવ અને હિંસકભાવાને ઠંડા કરી નાખે તેવી તાકાત ક્ષમામાં છે. જો આ ક્ષમામાં એટલે ક્રોધ મેાહનીયના ક્ષયેશમ કે ઉપશમમાં પણ આટલી બધી સુખમયતા છે કે ગમે તેવું દુઃખ તેને સતાવી ન શકે તે તા ક્રોધ માહનીયના સક્ષયથી કેટલી બધી સુખ શાંતિ પ્રગટ થાય છે કે જેની આગળ ત્રણે લેાકના દુઃખા એકઠા કરવામાં આવે તે ય તે સુખમાં વિક્ષેપ ન કરી શકે–ભગ ન પાડી શકે. શું અનંતકાલ સુધી ટકી રહેનારી અન ત ક્ષમા એ મોક્ષના જીવાતું જેવું તેવું સુખ છે ?
ક્ષમાની વાત તે દૂર રાખા, પણ તમે જાણે કે અજાણે કાઇનુ ભલુ કરે છે ત્યારે તમારા આત્માને કેવી શાંતિ મળે છે....? તેા વિચાર કરે કે, સારા ગામના માણસાને કઈ આગ કે પૂર જેવી મહા આતમાંથી તમે તારી લીધા હાય તે। તમને કેવા આનદ થાય ? એથી ય આગળ વિચારે કે સારા ય દેશ પર કેાઈ એબ નાંખવાનું હાય અને તમે તેને તેમ કરતાં રાકી દે તે કેટલે આન ંદ થાય....? કાઇએ એવી પ્રતિજ્ઞા કરી હોય કે આ જગતના બધા જ પ્રાણીઓને મારે દુઃખ આપી રિબાવવા અને તે તેમ કરી