________________
૨૯૦ |
[ શ્રી સિદ્ધપદ કેવી રીતે ? આધીનતામાં બે ચીજો હોય છે. એક તે જે ચીજ આધીન છે તેનું જ્ઞાન, અને તે બધી ચીજો મારી છે એવું ભાન. સિદ્ધ) પાસે જ્ઞાન તે ત્રણે ય કાળના બધા ય પદા નુ છે તેમાં સંશય નથી. હવે બીજી ચીજ વિચારે કે તેમને એવું હાય છે ખરૂ' કે આ બધી વસ્તુઓ મારી છે ? મારી માજ્ઞા મુજબ ચાલે છે કે નહિ ?
,,
અહી' જરા વિચાર કરવાની જરૂર છે કે “ મારી છે એવા સપ તેને વાર'વાર કરવા પડે છે કે જેને પેાતાની વસ્તુ ચાલી જશે કે ખીજો લઈ જશે તેવા સંકલ્પ પેદા થતા હાય. અથવા અવિશ્વાસ હાય ” પણ સિદ્ધોને નથી તેા કેાઈ અવિશ્વાસ કરવાની જરૂર કે નથી કોઈ સંતાપ પેદા કરવાની જરૂર. કારણકે કોઈપણ ઇચ્છાએ કરાવવી એ મેાહનીય કનુ કાય છે, અને તે તે તેમને છે જ નહીં. માટે તેમને સપૂર્ણ જગત આધીન છે–તેમને બધુ જ સ્વાધીન છે એ માનવામાં ફેઇ દોષ નથી અને એ સ્વાધીનતાના જ આનંદ એટલે ત્રણે ય કાળના પદાર્થના જ્ઞાનનેા આનંદ ત્યાં ચાલ્યા જ કરે છે.
ક્ષમા–દયા–પરાપકારનું પરમ સુખ
જો તમે અત્યંત મહાધીન નહી' હાવ તે। તમને પણ સમજાશે કે ઇચ્છાની પૂર્તિ કરવા કરતાં ઇચ્છાને અકુશમાં રાખવામાં કે તેને પેદા જ ન થવા દેવામાં ઘણા આનદ હોય છે.
ધારો કે, એક માણસ તમને ગાળ દઇને ચાલ્યા જાય છે ત્યાં તમને પહેલાં તેા એમ થાય છે કે, લાવ સાલા ને ચાર સંભળાવું. પણ ત્યાં વિચાર આવ્યા કે ભલેને ગાળ દેતા, મેાહના નશે। ચઢયા છે એટલે ગાળ. આપે છે. બિચારા