________________
વિવેચન ]
[ ૨૮૯
ખરેખર તે જેલ જ છે. પણ ધ્યાનમાં રાખે. કે આ જેલમાંથી છુટીને માત્ર આત્માથી આત્મા સાથે સબંધ થઇ શકે એવુ એક જ સ્થાન છે અને તે છે ‘ મેાક્ષ. ' ખરેખર ત્યાં સ્વતંત્રતાને અદ્દભુત આનંદ છે. ત્યાં કાલનુ દ્રવ્યનુ –ક્ષેત્રનું –ભાવનું કશાયનુ ધન નથી. ત્યાં સાચી અને સંપૂર્ણ સ્વત ંત્રતા છે.
આમ ઘણી રીતે મેક્ષમાં ગયેલ આત્માઓની સિદ્ધોની સુખમયતા વિચારી શકીએ છીએ. આ જ સ્વતંત્રભાવના સુખને બીજી રીતે પણ વિચારી શકાય છે.
ઈન્દ્રિયોના વિષયરૂપ સુખની દુઃખરૂપ વિચારતા આપણે વિચાર કર્યાં હતા કે પરાધીનતા એ જ દુઃખ છે. તેથી માલુમ પડયું હશે કે સ્વાધીનતા એ જ સુખ છે અને જેમ જગત. સ્વાધીન થતું જાય તેમ સ્વાધીનતાના આનંદ પણ વધતા જ જાય ને ? વિચારો કેતમારૂં કુટુંબ તમારી ઇચ્છા પ્રમાણે જ ચાલવાવાળુ હોય તા તમને કેવા આનદ થાય ? કુટુંબ નહી પણ સારા ય દેશ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે તેા કેવા આનંદ....! અને વધતાં-વધતાં જગતના પ્રાણી માત્રત્તમને આધીન હેાય તેવું અને તેા કેવા આનંદ થાય ? જીવમાત્ર તમારી આજ્ઞા ઉડાવવા તૈયાર હોય તો કેવા આનંદ થાય?
અસ ત્યારે મેક્ષમાં આ જ આનંદ છે. ત્યાં જગતના કોઈ જીવ કે કાઇ પણુ જડ પદાર્થ તમને આધીન નથી તેવુ નથી. ( સિદ્ધના આત્મા માટે કેદ પણ વસ્તુ પરાધીન છે જનહી'. કારણ કે તેમનામાં રવ અને પરના વિકલ્પ જ પેદા થતા નથી માટે ) તમે વિચાર કરશે કે સિદ્ધ ભગવાનને મેાક્ષમાં રહેલા જીવને આધીન સારી દુનિયા છે એ
|
૧૯