________________
વિવેચન ]
[ ૨૮૭
તેવી સાહ્યબી ભોગવાયનુ મન થાય ખરૂ? કે તે છુટી જઈ ને મુકત થવા ઇચ્છે? જીતનારા રાજા-કદાચ મેટા હાય અને એના પાતાના આલિશાન મહેલમાં નજરકેદ કરે તો યહારેલા રાજાને ગમે ખરું કે નાનું પણ પેાતાનું જ
પ્યારૂ લાગે ?-કારણુ સ્વતંત્રતા પેાતાનામાં જ મળી શકે. વિચાર કે આત્માને સ્વતંત્રતાથી કેટલા બધા આનંદ આવે છે. વર્ષોના કેદીઓને પણ અમુક દિવસાએ પેાતાના સ્વજનાને મળવા જવા દેવાની ઘણી વખત છૂટ અપાય છે. આ છુટકારાની ક્ષણામાં જે આનંદ તેને આવે છે તે આનદ જેલમાં તેને મનગમતા ભાજન ખાતાં પણ આવેલે ખરા? એક એક ક્ષણની પણ સ્વતંત્રતા એ પરતંત્ર અને પરા'ધીન જીવનમાં મળેલા લાખ્ખા અને કેડા વિષયના ભાગ અને ઉપભોગથી પણ માણસને વધારે પ્યારી લાગે છે. વિચાર કરો ત્યારે સ્વતંત્ર થવામાં કેટલુ સુખછે.
જો કે વર્ષાથી કેદમાંથી નીકળેલા માણસ પેાતાની જાતને મુક્ત-સ્વાધીન માનતા હવા છતાં ય સાચા સ્વાધીનતા હાત્તા જ નથી. તેને પણ શરીરની આધીનતા સ્વીકારવી જ પંડે છે. તેને પણ ઈચ્છાઓનુ બંધન તા છેજ. છતાંય પેત્તાની ઈચ્છા મુજબ પેતે કરી શકે છે. તેની ઈચ્છાની આડે કઈ આવતું નથી એ વિચારથી તેનામાં સ્વતંત્રતાને આન ંદ પેદા થાય છે. વાણિયાના દીકરાને પૂછે કે ૫૦૦ની નોકરી કરવી છે કે ૨૦૦ના ફૈા થાયતેવ ધ યા કરવા છે. તા સાચા વાણિયાના દીકરાતા એમ જ કહેશે ૨૦૦ મળે તે ૨૦૦ કાર્મેની પરાધીનતા તેનહીં. આપણા પોતાના ધંધા હંશે તા આજે ૨૦૦ મળશે ના કાલે ૨૦૦૦ મળશે. માટે જોઈએ તે સ્વાધીનતા જ. આકરી કારને પણ પૂછો કે તને
**