________________
વિવેચન ]
] ૨૮૫
6
બીજે દિવસે ભામતીએ એક આકરી પરીક્ષા કરી. ભાજનના સમયે ભાજન તે પીરસ્યું પણુ મીઠા વિનાની દાળ મેાં”માં જતાંજ થું-થું” થાય તેવી. પશુ ભટ્ટજીને ખબર જ નથી પડતી કે દાળમાં મીઠું છે કે નહિ ? ભામ-તીએ નકકી કર્યુ. આ પતિદેવ ભટ્ટજી તેા ખાવાઈ ગયા છે.. જેને જમતાં રસની ખબર ન પડે એ ક્યાં તે જીભના રાગી હાય ક્યાં તા ાગી હૈાય. ભામતીએ વિચાયુ મને ય ભૂલીને, જીભના સ્વાદને ભૂલીને જે ખાવાઈ ગયા છે તેને પાછા તેા ખેલાવવા નથી, પણ કયારે પેાતાની મેળે પાછા ફરશે તે ખખર તેા રાખવી પડશે ને ?' અને તેને રાજ મીઠા વિનાની દાળ આપવા માંડી. દિવસે.... મહિનાઓ....અને વર્ષો વીત્યા. તે રીતે બે-પાંચ નહિ ખાર ખાર વર્ષો વહી ગયા. એક દિવસ ભટ્ટજી જમવા બેઠા....અને તરત ફરિયાદ કરી.... “ અરે ! આ તે કંઈ દાળ છે ? મીઠુ જ નહિં ? ” ભામતીએ શાંતિથી કહ્યું: ” મીઠું તે અ પત્તું છૂટી ગયું છે, દાળમાં તે આજે નહિ પણ બાર. વથી નહાતુ ન ખાતું...” વાત એમ હતી કે તે દિવસે જ ભટ્ટજીનુ કાર્ય પુરૂં થયું હતું. ભટ્ટજી તેા પત્નીની આ સમજ અને સમણુ પર મુગ્ધ થઈ ગયા. તેમણે પેાતાની તમામ ટીકાઓનુ નામ ‘ભામતી ’ ટીકાએ જ રાખ્યુ.
જરા તે વિચારા કે, મિથ્યાજ્ઞાનના રસમાં પણ. મિથ્યાજ્ઞાનીએ જીભના રસને બાર વર્ષ સુધી જીતી શકે તો મેાક્ષમાં, જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં કેવું સુખ હશે ? મહામુનિ શેાલનમુનિ પણુ જ્ઞાનમાં એવા ગરકાવ થઈ ગયા હતા કે શ્રાવિકાએ રોટલીને બદલે તવા વ્હેરાવ્યા તેની પણ ખબર ન પડી. જ્ઞાનના આનંદ અનુભવીને દુનિયાના તમામ ઔષિયક અને સાંસિરક સુખાને અવગણના