________________
વિવેચન ]
[ ૨૮૩ વળી ત્યાં આયુષ્યકર્મ નથી એટલે જીવન પુરું થઈ જશે, તે કઈ ભય પણ નથી. કારણકે ત્યાં તે શાશ્વત જીવન છે. વળી અહીં, તે તમે એક જ દશ્યની કલ્પના કરી કે, તે જોતાં જે આ આનંદ આવે તે સારા ય જગતના બધા જ પાથના દર જોતાં કે અને અને કેટલે આનંદ આવે ! અમુક, અપેક્ષાએ તે જ્ઞાન એ જ આનંદ હોય છે. સાધુજીવનમાં મસ્ત સંયમીઓને તે આ પ્રત્યક્ષ અનુભવ છે. જ્ઞાનના અથી શ્રાવકેમાં પણું સ્વાધ્યાય પ્રેમ હોય તે થોડે ઘણે અંશે તેઓ પણ તે જ્ઞાનસુખનો અનુભવ કરી શકે છે..