________________
૨૮૨ ]
[ શ્રી સિદ્ધપદ
તો પણ દેવ એવી યોજના કરે કે તમને ભૂખ જ ન લાગે. તા એ દ્રશ્ય જોવાન તમને કટાળા આવે ખરા ? કદી જ નહી. કારણ કે જોવાને સ્વાધીન આનંદ ચાલુ જ છે, અને વચમાં કાઈ આડખીલી કરનાર નથીં. માટે એ સુખને અંત આવે તેમ નથી.
"
કદાચ બહુ લાંખી કલ્પના કરીને કહેલ કે, · એ દૃશ્ય. બધાં ખલાસ થઈ જાય....નાશ થઈ જાય....તે શું કરવું ?’ પણ ધારો કે એ દશ્યેાના નાશ થતા જ ન હાય તો ત તમારું સુખ ચાલ્યા જ કરને હું ય ગળ વધીને કા કે, ‘જોતાં-જોતાં કંટાળે આવે તે તે સુખ ચાલી જાયને ?’ કંટાળા આવે તે તા થાકી જવાય. એ વાત ખરી પણ કંટાળા જ ન આવે તેવુ હોય તે તે આનંદ ચાલ્યા જ કરે ને ? હજીય આગળ પ્રશ્ન કરી ને કહા, ૮ પશુ મૃત્યુ આવે ત્યારે તો બધુ સુખ બંધ થઈ જાય ને ?’” પણુ....
♦
કહું છું મૃત્યુ પણ ન આવે તેવું હાય તો. શુ ? તે એ સુખના પ્રવાહ ચાલ્યા જ કરે એમ માનશેાને ?”
જો આવી રીતે સુખપ્રવાહના અંત આવે એવા ન હાય તે સમજો કે મુક્તિમાં પણ, આવા સુખપ્રવાહચાલ્યા જ કરે છે.
કારણ કે મોક્ષમાં સર્વજ્ઞપણુ હોવાથી જ્ઞાનથી સારા ય વિશ્વના ત્રણે કાળના પાથે દેખાયા જ કરે છે.
આ
છ્યા જોતાં જેમ દૃષ્ટાંતમાં કહ્યું કે, કાઈ દેવતા તમારી બધી જ ઇચ્છા પૂરી કરે, તેમ અહીં મેક્ષમાં માહનીયકમ ન હાવાથી ઇચ્છાએ થવાની જ નથી ! વળી ત્યાં દેહ છે જ નહીં. એટલે આનંદ પ્રવાહને તાડનાર ભૂખ–તરસ—ઊંધ કે થાક કશું ય નીં.