________________
વિવેચન ]
[૨૮૧ * (૭) એ આત્માને ત્યાં રહેવા માટે કોઈ સ્થાનની આવશ્યકતા નથી. અર્થાત્ તે આત્માને ત્યાં સ્થિરતા કરી છે તેમ કહેવાય. પણ એ આત્માએ ત્યાં એ જગ્યા રોકી છે તેમ ન કહેવાય. *
૮) આ આત્માનું નિવાસસ્થાન ચૌદ રાજલક ઉપર છે. આટલી મુખ્ય વસ્તુઓને વિચાર કરશે તે ત્યાં શું સુખ છે. તે સ્પષ્ટતાથી સમજાઈ જશે. મેક્ષમાં જ્ઞાન હોવાથી અનંત સુખનો પ્રવાહ
વહ્યા જ કરે છે ક્ષણભર માટે તમે કલ્પના કરે કે તમે કોઈ સુંદર બગીચામાં ગયા છે, તે વખતે તમને માત્ર તે દૃશ્ય જોતાં જ કેઈ આનંદ આવી ગયો છે. ત્યાં એકાએક કોઈ ચિંતા થઈ જાય. એકદમ જ યાદ આવી જાય કે ઘરની ચાવી કયાં છે ? તે તે વખતે એ સુખ ચાલ્યું જ જાય ને? પણ... વિચારે કે તમને એ વિચારે દુઃખી કેમ કર્યા? કારણ કે ચાવીની તમને ચિંતા હતી માટે જ ને ? એટલે કે ઈપણ પરાધીન વસ્તુઓ તમારું (અપેક્ષાથી) સ્વાધીન એવું દશ્યો નિહાળવાનું સુખ લુંટી લીધુંને ! પણ તમને એવું જમ્બર પુણ્ય મળ્યું હોય, સમજે કે દેવતા તમારી સેવામાં હાજર હોય અને તમારી ઈચ્છા થતાંની પહેલાં જ તમે વિચારતા હે તે વખતે હાજર કરતે જ જતો હોય છે કે આનંદ આવે? * કદાચ તમને એમ લાગે કે, બગીચામાં ઊભા-ઊભા પગ થાકી જાય તે પણ દેવ તમને એવી જ સહાય કરે કે તમે થાકે જ નહીં. કદાચ તમને એમ લાગે કે ભૂખ લાગે.