________________
વિવેચત ]
[ રહe મોક્ષમાં શું મળે? હક મળે? એક ગામડિયા ઉપર ગુરૂ માને ખૂબ દયા આવી ગુરૂ માને કર્ધક લાયકાત દેખાઈ હશે, એટલે ઉપદેશ આપવાનું મન થયું. ઉપર્દેશમાં મેક્ષના સુખd વિસ્તાર વર્ણન કર્યું અને કહ્યું કે, “જો મેક્ષમાં જવું હોય તે ધર્મ કર.” ત્યારે પેલાએ તેની ભાષામાં પૂછ્યું: “મહાસર બધું મેખમાં હશે ! પણ એક લત પૂછું? ” ગુરૂ મહારાજ વિચારે કે, વાહ! ગામડીયા ભાઈને પ્રશ્ન પૂછવાનું મા થયું છે. ગુરૂ મહારાજ કહે, “ શું કામ નહીં. એક નહી એકવીશ પ્રશ્ન પૂછેને, અમને તે પૂછમારે મળે તે શો. લેહી ચઢે ! ”
સાણા ગુરૂએને... ગીતાથ ગુરૂઓને... પ્રશ્ન પૂછનાર મળે તે આનંદ થાય અને અગડમ બગ ડગ્ન કરીને પાટ પર ચઢી આડા હાથ તેને પ્રશ્ન - ના શ્રાવક મળે તે “છુ થઈ જવાનું મન થાય અને “છું થઈ જવાના સંજોગો ન હોય તો મગજ તે છું થઈ જ જાય. પ્રશ્ન કરનાર પર ગુસ્સે ચડે.
આ ગામડીયા ભાઈ પૂછેઃ “મહારાજ ! હું ધર્મ કર્યું એ ય હાચી વાત ને મારે મોખમાં જવું છે એ ય હાચી વાત ! પણું તંઈકને હકકે ગણડાવાને મલહે કે નહીં?” ગુરૂમહારાજ વિચારે આ ડેબાને શું જવાબ આપ, આખી દુનિયામાં એને હક્કો જ સૌથી. સારે લાગ્યું. બંગલામેંટર મળશે કે નહીં? એમ પુછતે હૈત, તે તે કંઈક ઠીક....પણ..બિચારાને હક્કાની કેવી લત લાગી હશે બધું છોડવા તૈયાર થાય છે છતાં ય હક્કાને મેહ છુ