________________
વિવેચન ]
' [ ૨૭૭
સાચે મેક્ષાભિલાષી સંસારના
સુખને દુઃખ જ માને ” ખબર છે કે, મોક્ષને તીવ્ર અભિલાષ સમ્યક્ત્વ હોય તે જ પેદા થાય. અને સંસારના સુખને જ્યાં સુધી સુખ માને ત્યાં સુધી મોક્ષને તીવ્ર અભિલાષ પ્રગટે જ નહીં.
સમ્યકત્વના પાંચ લક્ષણોની ખબર છે કે નહીં? તેમાં સંવેગ નામના લક્ષણની ખબર છે? શાસ્ત્રમાં કહ્યું છે કે –
નર વિબુહેસર સુખ દુખ ચિય મિન્નઈ ”
રાજા અને ઈન્દ્રના સુખને ખરેખર દુઃખ માને ત્યારે સમ્યકત્વ આપ્યું કહેવાય. લક્ષણ ન હોય તે તે વસ્તુ લક્ષ્ય છે તેમ કહેવાય નહીં. માટે શાસ્ત્રકારોએ તે મોક્ષની અત્યંત લાલસાવાળાઓ માટે સંસારનું સુખ એ દુઃખ છે તેમ માનવાનું કહી જ દીધું છે. માટે જ આ મેક્ષના સુખને ખ્યાલ કરાવતા પહેલાં સંસારના સુખના વાસ્તવિક સ્વરૂપને આપકણને ખ્યાલ નથી તે વાત સ્પષ્ટ કરી. સંસારના સુખના વાસ્તવિક રૂપનો આપણને ખ્યાલ હોય તે અહીંના જેવું સુખ મેક્ષમાં છે કે નહીં? તે પ્રશ્ન થાય નહીં! સમ્યગૂદૃષ્ટિ આત્માની સંસારના સુખ પ્રત્યે કેવી દૃષ્ટિ હોય છે તે બતાવતા સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ તે ત્યાં સુધી
- ચગાંજાતિલક નિષ્ફર વજદીપ્ત, શક સુરીઘમુકુટાચતપાદપીઠે, તિર્યક્ષુ ચ સ્વકૃતકમલેશ્વરેષ ત્વદ્દ વાકયપૂત મનમાં ન વિકલપખેદ