________________
વિવેચન ]
[ ર૭૫ શું !” પણ....અંદરસ્થી તે એ મળતા હતા કે ઘેડ પર બેસવાની ધૂન લાગી છે અને એ પૃનમાંને ધૂનમાં એટલા અરજ સૂઈ ગયે. વાહ! પછી તે પૂછવાનું શું! સ્વપ્નમાં પોતાના લગ્નની ધામધુમ–તૈયારીઓ જુએ છે. કુલેકુ (વરઘેડ) ચઢવાતી તૈયારીઓ ચાલી રહી છે. સાજન-માજન આવી ગયું–ગીતે ગવાઈ રહ્યા છે. જગલભાઈ પણ ઘોડાની નજીક આવી ગયા છે. બસ, હવે કૂદકો મારીને ઉપર બેસવાની જ વાર છે.
પછી તે જગલાભાઈએ ઊંઘમાં જ સાચેસાચ માર્યો કૂદકે. પણ બિચારા ઘોડા પર ચઢવાના બદલે એટલા પરથી નીચે પડી ગયા. ઘેડા પર ન ચઢી શક્યા, પણ થોડા (પગના ઢીંચણ) તો જરૂર ભાંગ્યા, લેકે ભેગા થઈ ગયા ને જગલાભાઈ તે પોક મૂકીને રડવા માંડયા!
આ સુખની ભયંકરતા સ્વનિમાં ચ ભારે પડી જાય તેવી છે. તો જાગતાં-જાગતાં ભેળવનારની તે શી દશા થશે? આ ભવમાં તો કદાચ ખબર નહીં પડે પણ આવો ભવ કે કાઢ પડશે? ભલે આ ભવમાં મેહરૂપી મદિરાના નશા સાથે પુણ્યદય હોવાથી દુઃખનો કંઈ અનુભવ નથી થતે પણ જે ન ઉતરશે કે પૃદય ખલાસ થશે કે બીજા ભવમાં ખબર પડશે કે કેવાં કેવાં છે જોગવવા પડે છે.
આમ “સુખ” શબ્દને જ્યાં પ્રચાર થાય છે તે ત્રણ ય અર્થોમાં એટલે કે દુન્યવી પદાર્થોમાં વિષમાં દુખના અભાવમાં અને પુણ્યકર્મના ફળથી મેળેલ ઈષ્ટ સામગ્રીમાં
બંધે ય તે સુખ શબ્દ પ્રયોગ ઉપચારથી છે. એ જઈ ગયા. માટે હવે તમારૂં દુનિયાનું કેઈ સુખ એવું રહ્યું