________________
ર૭૬ ]
[ શ્રી સિદ્ધપદ્મ
નથી કે જેને આગળ કરીને તમે પૂછી શકે કે, “ આવું સુખ મેાક્ષમાં મળે ખરૂ’?
મતલખ કે, અહીંનુ કેઈપણુ સુખ એ સાચા સુખના નમુનેા પણ નથી. અને મેાક્ષ એ તે સાચા સુખનું ધામ છે. માટે અહીંના નમુના આગળ કર્યા વિના પૂછે કે મેાક્ષમાં કેવું સુખ ? અથવા તેા સાચું સુખ કેવુ હોય ? પણ અહી’ના સુખને નમુના આગળ ધરીને મેક્ષનુ સુખ આવુ છે કે નહી'? એ તે ચેારની પલ્લીમાંથી કેાઈ ને ઊભા કરીને કોઇ સારા માણસને, કોઇ ચાર પૂછે કે, ‘આના જેવા શાહુકાર તમારા કેાઇચાર ગામમાં છે કે નહી ?' એના જેવી વાત થઈ. પેલા સારા માણસને જવાબ આપવા હાય તો એમ જ કહેવું પડે ને, ‘ભાઈ! શાહુકાર પૂછે તે તે કેવા હાય તે કહુ' પણ આના જેવા શાહુકાર એમ તે કેવી રીતે કહેવાય ? કારણ કે આનામાં તા શાહુકારનુ કાઇ લક્ષણ દેખાતું જ નથી. આમ અમે પણ મેાક્ષનુ સુખ શું છે ? તેનું વર્ણન કરી શકીએ પણ અહી’ના જેવું સુખ ત્યાં છે કે નહીં ? એમ પૂછે તે મુંઝવણુમાં જ મુકાવું પડે ને ?
9
આપણે અત્યાર સુધી એના જ વિચાર કરી ગયા છીએ ને કે, અહીંનું સુખ એ માત્ર કહેવાતું જ સુખ છે પણ ખરેખર સુખ નથી. ત્યારે હવે કબુલ કરી કે અમે મેાક્ષનુ સુખ સમજવાં તેને સંસારના સુખની સાથે નહીં સરખાવીએ તે મેઢે તેા હા, હા, પાડશે! કે માક્ષે જવુ` છે, પણ અંદરથી મેાહો જવાની સાચી ઇચ્છા પ્રગટ જ નહી` થાય.