________________
ર૭૪ ]
[ શ્રી સિદ્ધા તારા વાકયથી જેના મન પવિત્ર બનેલા છે, તેવા. સમ્યગદષ્ટિ આત્માને ન તે ઈદ્રપદની પ્રાપ્તિ થઈ હોવા છતાં ય હું સુખી છું એ ઉન્માદ પ્રગટ થાય છે ન તે. તિર્યંચનીમાં પણ આપણુ વિચાને પામેલ આત્માને તે. ગતિના દુઃખો ઉદ્વેગ પમાડી શકે છે.”
આ વાત સિદ્ધ જ છે કે, મોક્ષના સુખને અર્થાત્, સાચા સુખને સમજવું છે તો બેટા સુખને છોડવું પડશે જ!
શ્રાંતિ છે--ક્રાંતિ કરે-શાંતિ મેળવે
વ્યવહારની. એક સામાન્ય વાત લે ને. તમને પડિક-- માના કેઈ સૂત્રને અક્ષર છેટે મેંઢે ચડી ગયેલ હેય. તે તે ખોટો અક્ષર બલવાને છેડે ત્યારે જ ન અક્ષર ઉચ્ચારી શકે, કે તે પહેલાં? પછી સારે અક્ષર બલવાને અભ્યાસ વધારતા જાવ તે એક દિવસ તમે શું ખેલું બોલતાં હતાં તે યાદ રહે નહીં. અને બરાબર શુદ્ધ, અક્ષરનું ઉચ્ચારણ થાય.
આમ પહેલાં ભ્રાંતિને છોડીએ નહીં તે. આપણી.. દિશામાં ક્રાંતિ થાય નહીં અને આપણી દિશામાં કાંતિ. થાય નહીં ત્યાં સુધી સાચી શાંતિની પ્રાપ્તિ પણ થાય. નહીં. માટે પહેલાં સંસારનું સુખ ખોટું છે એમ માનો તો મેક્ષનું સુખ સાચું છે તેમ સમજાય. - જો તમે પણ સંસારના સુખની પિકલતા વિપરીતતા...
અને દુઃખજનકતાન સામાન્યા હતા તે મોક્ષનું સુખ સમજાવતી વખતે ય પિલાં ગામડીયા જે પ્રશ્ન તમને ય. થયે હતા!