________________
૨૯૪ ]
[ શ્રી સિદ્ધપદ
ઉપગેરૂં અને પરિષહા આંતરિક સુખના બળેજ જીતાય છે. મેાક્ષમાં તેની ચરમ કેટે છે.
અહીં પણ જેએ જ્ઞાનની ધૂનમાં લાગેલા છે તેએ જ્યારે પદાની વિચારણામાં પડે છે ત્યારે ખાવા-પીવાનુ તેા ઠીક પણ દેહનું પણ ભાન ભૂલી જાય છે. જરા વિચાર કરે કે, તે આત્માએ વીતરાગી તા થયા નથી તે તેમને ભૂખનાં દુઃખ, શરીરના થાક કે મેહ કેમ સતાવતા નથી ? અહી તમે એમ કહી દો કે, ભક્તિમાં કે જ્ઞાનમાં લાગ્યા છે માટે આ બધા દુઃખ લાગતા નથી. પણ માત્ર એ જ વાત નથી ખીજું પણ વિચારવુ' જોઈએ કે ભક્તિ કે જ્ઞાનમાંથી કોઇ એવા આનંદ આવી રહ્યો છે કે ગમે તેવા દુઃખની ય પરવા કરવા દેતા નથી. એટલે કહેવુ પડશે કે ચેાડા વખતના જ્ઞાન કે ભક્તિમાં જે આત્મા બેઠા છે તેનામાં ય જેનુ વર્ણન સાંભળતાં શરીરને થરથરાવી નાંખે તેવા દુઃખાની સામે પણ ટકી રહે તેવું અનુપમ સુખ પેદા થાય છે. તેા જ્યાં માત્ર જ્ઞાન જ્ઞાન અને જ્ઞાનના જ પ્રવાહ વહી રહ્યો હોય ત્યાં કેવી ઉચ્ચ કેટિનું સુખ હશે....? કલ્પના કરશેાતા ય કલ્પના પહેાંચી શકશે નહિ. એ તે અનુભવ વિના ખ્યાલમાં આવવુ મુશ્કેલ છે. કાઉસગ્ગમાં રહેલા મહામુનિએ પણ કઈ પ્રથમ વીતરાગી તેા ન હતા. છતાં ય એવા એક ધ્યાનમાં સ્થિર કેવી રીતે રહ્યા હશે? જો તેમને કંટાળા પેદા થાય, નાખુશી થાય, અણુગમા પેદા થાય તેવું હોય તે લાંખા લાંબા કાળ સુધી કાયાત્સગ માં રહી શકે ખરા ? અને કાયાત્સગ માં ઊભા રહે છે એ તે સિદ્ધ વાત છે. માટે સમજવું જ પડે છે કે, તેમને ધ્યાનમાં કઈ એવા આનંદ પ્રગટ થાય છે કે જે દુનિયાના ભયંકર દુઃખાને પણ નખળા