________________
વિવેચન ]
| ૨૭૩ '
સ્વાદ તેા અઘાતિકર્માં ભેગા થાય ત્યારે મળે, તેમાં સુખ શું માટે પુણ્યાયથી મળેલી સામગ્રી અને વિષયસુખમાં પણ સુખ શબ્દના પ્રયોગ કરવા એ ખાટા જ છે. આવા ખાટા પ્રયાગથી માહને સાટા ન મારી શકાય, પણ રાજ ને રાજ આત્માના તાટા ( ખાટ) વધતા જ જાય !
હજી સુધી પુણ્યાયથી મળતાં મનગમતાં વિષયાના નિઃસારતાને ભવેાભવમાં ચાલતી તેની કારમી ભયંકરતાના આપણે વિચાર કર્યાં જ નથી. તમે જ વિચારકરાને કે આ વિષય પર વિચાર અને વિવેચન કરવા બેસીએ તે પાર આવે ખરા ! કહા કે અનાદિકાળથી હજી સુધી પણ સંસારમાં અથડાતા—કુટાતા ફરી રહ્યા છીએ એ જ ઈન્દ્રિયના સુખની ભયંકરતાનું જીવતું જાગતું જ વિવેચન છે ને! આટલું' બધું સાંભળ્યા પછી પણ તે વિષયના સુખાને છેડવાનું મન ન થાય એના જેવું પ્રત્યક્ષ ઇન્દ્રિયના સુખે પેઢા કરેલુ મૂઢતાનું ઉદાહરણ બીજી કયુ' છે.
અનંત ઉપકારીઓએ ફરમાવેલ અનત પ્રાણીઓના કલ્યાણના રસ્તા છેાડીને ચાર ચિંથરા અને ઢીંગલા ઢીંગલીને ( છે.કરા-છેાકરીને ) મારા–મારા કરીને માનવજીવનને નિષ્ફળ કરવાના પ્રસંગ આવે તે કયાં સુખની ભયંકરતા - છે? આ સુખાની ભયંકરતા એટલી ઉત્કટ છે કે, જાગતા તે ઠીક પણ ઉંઘમાં ય માણુસને હેરાન કરી મૂકે છે તે પછી ખીજા ભવમાં તે શું ન કરે !
૧૮