________________
વિવેચન ]
[ ર૭૧ અહીં મેળવેલું..જમાવેલું દબાવેલુંઝુંટવેલું.. જકડી રાખેલું રાજ્ય-રાચ-રચીલું અને રમણીય સામગ્રીઓ મૂકીને ચાલી જવું પડે !
સુખને સ્વાદ તો પાપથી જ લેવાય
કેટલા-કેટલા પુણ્યકર્મો ભેગા મળે ત્યારે એક વિષચનું સુખ આપણને કંઈક પ્રાપ્તિ કરાવવા-કંઈક સુખ જે ભાસ કરાવવા લાયક બનેપણ હજી ય આ બધાં પુણ્યથી સુખ મળ્યા હોય તે છતાં ય તમે જેને સુખનો સ્વાદ કહે છે તે તે રતિનેહનીયના ઉદયથી છે. તે જ્યાં સુધી ઉદચમાં ન આવે ત્યાં સુધી સુખનો સ્વાદ ન જ આવે. સુખની મેજને અનુભવ કરાવનાર રતિમોહનીય છે. આ રતિહનીય એ નકષાયમેહનીય કર્મનો ભેદ છે. અને નેકષાય મેહનીયને ક્ષપોપશમ હોય જ નહીં. તેથી જ્યારે તેને ઉદય થાય છે ત્યારે જ આત્માને કંઈક મસ્ત થઈ જવાય તે અનુભવ થાય. પણુજાણે છે કે તે રતિમોહનીય એ કર્મરાજ મેહનીયકર્મને મહાન સેનાની છે. “મેહનીય’ એટલે આત્માને અનાદિકાળનો મહાન શત્રુ તેના સેનાની-. રૂ૫ રતિ મેહનીયનો ઉદય થાય તે જ સુખમાં મસ્તી આવે, પણ તે રતિનેહનીયને ઉદય એટલે પુય નહીં પણ ભયંકર પાપને ઉદય !
નવતત્ત્વ કે કર્મગ્રંથ જાણે છે? અઘાતિકર્મની પ્રકૃતિઓ શામાં આવે ? પુણ્યમાં કે પાપમાં? ઘોતિકર્મોને ઉદય પુણ્ય કે પાપ? નવતત્ત્વ કર્મગ્રંથ વિગેરે શાસ્ત્રના મતે પાપપ્રકૃતિ છે. એટલે કહો કે સંસારનું સુખ એવું ભયંકર છે કે ચારેબાજુથી પુણ્યદય ભેગો થયો હોવા છતાં ય