________________
વિવેચન ]
[ ૨૬૯
વાતું ને ? ‘મારી પાસે આટલું છે છતાં ય હું ભોગવી શકતા નથી. આના કરતા તેા ન મળ્યું હાત તે સારૂ ! દેખવું. ય ન પડત અને દાઝવું ય ન પડત.’ એલા ત્યારે દેખાડી દેખાડીને દઝાડે એ પુણ્ય, એ પુણ્ય છે કે પાપ છે ?'
બધાં જ પુણ્યાયે પાંગળા છેએકબીજાને એકબીજાની સહાય મળે તે જ તેમાંથી ક્ષણિક અને આભાસ જેવા પણ સુખ મેળવવાની આશા છે. નહીં તેા તે પુણ્યાદય જ પાપાદય થાય. પાપાય કહેવાય તેવું થાય. ક ંજુસ જેટલા અદ્યનામથાય એટલે ભિખારી ન થાય. ભિખારીને જોઈ ને કાઈને દયા પણ આવે પણ ચીકણા લેંટ જેવા કંજુસને કોઈ દુઃખી. જુએ તેા યા ન આવે. ઉપરથી કાઇ સંભળાવે ખરા કે, “ તું એ જ દાવના છે. ” તા વિચારો કે કે બ્રુસ છે એટલે પાસે ધન તે છે જ ને ? અને ધન તેા પુણ્યથી મળ્યું પણુ ભાગવવાનુ` કમ ન હેાવાથી ભોગવી ન શકાય. એટલે તે જ ધન મેળવવાનુ પુણ્યકમ અપકીર્ત્તિ અપયશ-પાપનું નિમિત્ત બન્યુ આવા ‘ નિરાધાર’ પુણ્યદયને આપણે સુખ માની બેસીએ તે કેવી દશા થાય ? માટે વિચારવું કે જે પુણ્યાયની પાછળ આપણે ગાંડા થઇને પડયા છીએ તે ગાયનું પૂછડું નહીં પણ ભે'સનું પૂછડું છે.
ગાયના પૂછ્યાંને પકડીને નદી ઉતરતા હાય તે ઉતરી શકે. કારણકે તે વચમાં બેસી જાય એટલે પૂછડું પકડનારા એ જ પાણીમાં ફસાઇ જાય. શાસ્ત્રમાં જણાવ્યું છે કે, કાઇપણ વસ્તુની પ્રાપ્તિ ત્યારે જ થાય કે “ લાભાંતરાય ” કમના ક્ષયાપશમ થયા હોય જે લાલાંતરાય ના શેરદાર ઉદય હોય તે એક રાતી પાઈ પણુ - ન મળી શકે. પણ મેળવ્યા પછી-ભેગુ કર્યો પછી ભાગાંતરાય કે ઉપભાગા