________________
વિવેચન ].
[૨૬૭ તે બધાને ધિક્કાર આપવું પડે ને? ભતૃહરિ તેની પત્નીમાં રકત, તેની પત્ની મહાવતમાં ઘેલી બનેલી, મહાવત વેશ્યા. પાછળ પડેલ. આમ મનગમતા સ્વજનોને વેગ એ તે. સંસારમાં મહાદુર્લભ ચીજ છે. કારણ તેમાં માત્ર પિતાને જ પુર્યોદય કામ કરે છે તેવું નથી. જે પાત્રને તે ઈચછે. છે તેને પણ પુણ્યદય કે પાપોદય જે પડે છે.
પ્રશ્નઃ–વ્યવહારમાં તે એમ કહેવાય છે ને કે અનુકૂળ. સ્વજન ન મળે એ આપણે પાપોદય?
જવાબ –બરાબર છે; તમારે પાપોદય તે ખરે જ તેમાં. ના નહીં. પણ તેમ સામેના પાત્રને પણ પાપોદય નહીં તેમ. તેમ ન જ કહેવાય.
તમારે પ્રબળ પુણ્યદય હોય તે પણ તેવી અગ્ય. વ્યકિત પ્રત્યેના તમારા અત્યંત રાગના કારણે તમારે પુણ્યદય પણ પાદિયમાં ફેરવાઈ જાય માટે જ વિચારવાનું છે કે, બધાં પુણ્ય પણ એવા વફાદાર નથી હોતા કે ગમે તેવા પાપેદય સામે પિતાને પ્રભાવ ટકાવી શકે કે પાપોદયમાં ન પલટાઈ જાય. આખરે પુણ્ય પણ છે તે. પરાયું જ ને, અને જે પરાયું છે તેને બદલાતા વાર શી?
જ્યારે પુણ્ય પોતે પણ બદલાઈ જાય તેવું છે તે તેના નિમિત્તે મળતા મનગમતા વિષયે અને વ્યક્તિઓ તે કયાંથી આપણું હાથમાં રહે?
જે આપણું જ પુણ્ય આવું પલટાઈ જાય તેવું હોય. તે વળી આપણે જે વ્યકિત પર મમત્વ બાંધ્યું હોય તેને સુખી જોવાની ઝંખના કરીએ તે કેવી પરાધીનતા થઈ કહે વાય? માણસ ઘણું ય ઈચ્છે છે કે, તેની હયાતિમાં પુત્રનું મરણ ન જ થાય પણ તેનું ગમે તેટલું પુણ્ય હોય છતાં ય.