________________
[૨૬૫
વિવેચન ] ગરમી આકરી લાગતી હોય તે કોઈને રાતનું અંધારું જ સારું લાગે. ત્યારે કોઈને સૂર્યોદય-સૂર્યાસ્તને સમય મીઠે લાગે પણ બપોર પડે તે ન ગમતું હોય તે, શું ગમે તેટલે પુણ્યદય હોય તે ય તેને મનગમતું જ રહે ને, ન ગમે તે ન આવે તેવું બને ખરું?-કદી નહીં| માટે પરાધીનતા એ પરાધીનતા જ છે. અને પરાધીનતાને સુખ કહેવું એ પણ બુધિની હીનતા છે, જ્ઞાનની ક્ષીણતા છે અને જ્ઞાનીઓને પણ દીનતા-કરુણું કરવી પડે તેવી પરિસ્થિતિ છે. માટે રામે તેવા પુદયવાળાને પણ અમુક પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-સંચાગેને મનગમતા કરવા જ પડે.
આનાથી પણ વધુ પરાધીનતાની ભયંકરતા તે ઈષ્ટ વ્યકિતના સંગેની પ્રાપ્તિમાં અનુભવાય છે. પુત્રના લાભની ઈચ્છા કરો એ તે સમજે કે તમારા પુણ્યથી બન્યું પણ....તેના પૂર્વના જન્મના ખરાબ કર્મો લઈને આવ્યો હોય તો દુર્ગુણનો દરિયે જ નીકળે. આને તમારી ઈચ્છા મુજબ સુધારવામાં તમારું કંઈ ચાલે નહીં. એવી ભવિતવ્યતા ન સુધરે અને પૂર્વના કેઈ સારા સંસ્કાર કે પુણ્ય ઉદયમાં ન આવે ત્યાં સુધી તેનામાં ફરક પડે જ નહીં.
વિચારે કે, તમારું પુણ્ય કદાચ જાગૃત હોય છતાં ય સામેવાળે આત્મા એ પાપકમ હોય કે સુધરે જ નહીં, તમને ગમતું હોય તે થાય નહીં તે વખતે કેવી પરાધીનતા અનુભવાય છે. છેક મારે છે એમ કહેતાંય. હૃદયમાં તેના દુર્ગુણે જોઈને દાઝ ઉપડે છે, પણ થાય શું? આ તે સંસારનું સુખ!
આપણું પિતાના ય નહીં, બીજાના પુણ્યને પણ