________________
૨૬૪]
[શ્રી સિદ્ધપદ ઉત્તરઃ—જેમ પુણ્ય પર પણ તમારે અધિકાર નથી છતાં ય તેના ઉદયે મળતી વસ્તુને તમે તમારી પિતાની માની શકે છે તેમ બીજાને આધીન વસ્તુ પર પણ તમારે અધિકાર નથી તે ય તમને તમારી માનવામાં શું વાંધો છે?
ન્યાય તે બધે સરખે જ હોય ને ? તમારા પુણ્ય પર તમારું નિયંત્રણ નથી છતાં ય એને તમે તમારું પોતાનું સમજી શકે છે. તેમ દુનિયાના બધા ય વિષયે ભલેને ગમે તેની માલિકીના હોય તેને તમારા સમજે તે ય શું વાંધો છે? વળી, મનગમતી વસ્તુઓના સંગ માટે જેન તમારે એગ્ય પુણ્યદયની જરૂર છે તેમ જે વસ્તુને સંગ ઇષ્ટ હોય તેને પણ સ્વભાવ જે પડે ને ? અને તમને જે પાત્ર ઈષ્ટ હોય તેનો ય પુદય જે પડે છે. માટે કહો કે, કેવલ તમારા જ પુણ્યના ઉદયને મનગમતી વસ્તુને સંગ આધીન છે તેમ નહીં પણ બીજી પણ પરાધીનતાઓ છે.
વિચારે કે, ઘડપણ કોને પ્યારું લાગે છે. પણ તીર્થકરેને છેડીને માનવદેહમાત્રની હાલત શું છે? ગમે તેવું પુણ્ય જાગતું હોય તે પણ શરીરમાં રહીને લાંબે કાળ ગાળો હિય તે ઘડપણ સ્વીકાર્યા વિના છુટકે જ નહીં.
તેવી રીતે ગમે તે પુણ્યશાળી પણ મનુષ્યને દેહ ધારણ કરવા ચાહતે હોય કે ધારણ કરે તે માતાના ઊદર દુઃખ સહ્યા વિના તેને છૂટકે જ નહીં. માટે જ પદય હોય તેટલા માત્રથી જ ઈષ્ટ વસ્તુ કે સ્થિતિને સગ થઈ ન શકે.
વળી કોઈને એવું હોય કે ચોમાસાની સીઝન ન ગમતી હોય, તે કોઈને શિયાળે ન ગમતો હોય, કેઈને