________________
૨૬૬ ]
[ શ્રી સિદ્ધપદ આધાર રાખવું પડે. કેટલાય બિચારા ફરિયાદ કરવા આવે છેઃ “મહારાજ સાહેબ ! છોકરાને કેટલાય પ્રેમથી ઉછેર્યો, હવે તે મોઢું જોવાય ઈચ્છતા નથી. એવી ખરાબ લતમાં લાગી ગયેલ છે કે મા–બાપ મરે છે કે જીવે છે તેની ચિંતા નથી કરતે! આ છેકરાને મા-બાપ પર પ્રેમ રાખતા કરે એ એકલા મા–બાપના પુણ્યની વાત છેડી જ છે!
કેટલાય વિનિત પુત્ર ફરિયાદ કરે છે કે, મા-બાપની જોઈએ તેવી ચાકરી કરીએ છીએ છતાં ય મા–બાપને અમારા પર પ્રેમ નથી. એમની કઈ જ સંભાળ ન રાખનાર ઉદ્ધત છોકરાઓ પર પ્રેમ છે. એકદમ ઉદ્ધત છોકરા પરથી પણ પ્રેમ ઉતારે એ માત્ર ડાહ્યા છોકરાને પોતાની પુણ્યથી
ડું જ બનવાનું હતું. તે ઉદ્ધત છોકરાને તે વિષયને પુણ્યદય પ્રબળ હોય અને મા-બાપને પૂર્વજન્મના મેહના સંસ્કાર તેને માટે એવા રૂઢ થઈ ગયા હોય કે તે પુત્રને છેડી જ ન શકે. ત્યાં બિચારા વિનિતપુત્રના પુણ્યમાત્રથી જ શું થાય? આનું નામ જ મનગમતાની પ્રાપ્તિમાં પરાધીનતા! - આખી દુનિયામાં કેઈનેય ન મળે તેવી પણ રાજા પરણી લાવ્યા. પણ તે છે કે રાણી મારામાં જ રકત રહે.સદાચારી રહે, પણ.... પેલીને કર્મો એવા વાંકા હોય અને કેઈ ત્રીજાના પુણ્ય એવા જાગતા હોય તે રાજા ગમે તેટલી ઇચ્છા કરે કે મારી પત્ની સદાચારી જ રહે તે ય સફળ ન થાય, હવે આ માત્ર રાજાના જ પુણ્યદયની વાત ડી છે.
રાજાની રાણી હોવા છતાં ય અસંતેષમાં જીવનારી કેટલા પાપ લઈને આવી હોય. રાજા ભર્તુહરિને એટલે જ