________________
૨૭૨ ]
[ શ્રી સિદ્ધપદ
તેમાં રતિમાહનીયના ઉડ્ડયરૂપ પાપકમ ન ભળે તે તે સુખની મસ્તી ન પ્રગટે. અર્થાત્ તમે જેને સુખ કહી ખેડા છે. તે ત્યારે જ તમને પ્રાપ્ત થાય કે જોડે પાપના ઉદય પણ ભળે ! આ તે પુણ્યની કેવી પામરતા છે કે તેમાં પાપના ઉય ભળ્યા વિના તેને સ્વાદ ન માણી શકાય ! પુણ્યદયથી પ્રાપ્ત થતાં સુખાની આનાથી વધારે ખરાબી ખીજી શું હાઈ શકે ?
પણ....શાસ્ર કાણુ જાણે છે? રતિમાહનીય અને અર તિમાહનીયની વાતા કરવા માંડીએ એટલે ઝાકા ખાવાની શરૂઆત થઈ જાય. પણ શાસ્ત્રને જાણા તે ખબર પડે કે ♦ પુણ્યાદય ’– પુણ્યદય ’ કરીને ચાનીચા થયા કરીએ જુએ પણ પુણ્યાય પોતે કેવા પરાધીન છે તેને ખ્યાલ કર્યાં? વળી જે વખતે પુણ્યાદયથી મેળવેલ વિષયના સુખમાં મસ્ત બની રહ્યા હોઈ એ છીએ ત્યારે શું પાપાદય આપણને ધેરી નથી વળ્યા હાતા ? પણ આવા વિચારે કાને આવે ?
ܐ
શાસ્ત્ર જાણતા હોય; કમ પ્રકૃતિને આંગળીના વેઢા પર નહી' પણ હૈયામાં સવારથી સાંજ સુધી ઘેાખ્યા કરતા હાય તેને! કમ પ્રકૃતિએને જાણનાર સમજે છે કે વિષયના સુખા શુભ એવા અઘાતિકમના યે મળેલા છે. પણ જ્યાં સુધી જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, અંતરાય અને માહુનીયની પ્રવૃત્તિઓના ક્ષય નથી થયા ત્યાં સુધો પ્રતિક્ષણ આ બધાંના ઉદય ચાલુ. રહેવાના આ ઘાતિમ્મના ઉદય એટલે મહાપાપને ઉય. અઘાતિકમના ઉત્ક્રય કરતાં ઘાતિકના ઉદયથી થયેલા પાપના ઉદય અનંતાનંતગુણા ખરાબ છે.
જ્યાં આવી પરિસ્થિતિ હાય ત્યાં જે સુખા માત્ર શુભ અઘાતિકમના ઉદયથી, તે ય કહેવાય તે શુભ, પણુ....તેના