________________
વિવેચન ]
[૨૬૩ પરખાવે નહીં તો કંઈ નહીં.
કદાચકોર્ટ ચડીને કેસ કરીને પાંચ-સાત વર્ષે મેળવે તેય પાંચ-સાત વર્ષ સુધી તમારે પૈસો એ જ મેજ કરેને? અને તમારે તમારી પિતાની મૂડી હોવા છતાં ય ફાંફા મારવાનાને ? માટે જ તે તમે કંઈ બધાંય પૈસા વ્યાજે ચેડા મૂકી દે છે? અને મૂકે છે તેમાં કંઈ તમારી પાસે રહે એ ગમતું નથી માટે થડા મૂકે છે, પણ વ્યાજે મૂક્યા હોય તે વધ્યા કરે એ લોભથી મૂકવા તૈયાર થાય છે, અને મૂકતા પહેલાં કેટલી તપાસ કરે છે, મૂક્યા પછી પણ કેટલી જાગૃતિ રાખે છે. જરાક ખબર પડે કે જ્યાં પૈસા મૂક્યા છે તે પેઢી ઊંચી-નીચી થઈ તે ધેતિયું પકડીને પૈસા લેવા દેડી જાવ ને? આ બધી સતામણી શા માટે ? તમારા પૈસા છતાં ય બીજાને આધીન શા માટે?
સમજે કે તમને વારસામાં વાડીલેએ બધી સંપત્તિ લખી આપી છે. બધું જ તમારા નામ પર થઈ ગયું છે. છતાં ય તિજોરીની ચાવી જે બુદ્રાના હાથમાં જ હોય, ભલે પછી તમારે જોઈતું હોય તેટલું અને તેવું મળતું હોય તે ય તમારા દિલમાં રહેને કે મારા નામ પર કર્યું છે લે ય બુદ્દો શા માટે છોડતો નથી? ક્યારે મરી જાય અને કયારે ચાવી મારા હાથમાં આવે, એવી જ મનવૃત્તિ પેદા થાય ને? ત્યારે શું મનગમતા વિષયે સ્વાધીન છે?
વીજ પરાધીન હોય તેનાથી પણ સુખ પ્રાપ્ત થતું હોય તો દુનિયાની બધી વસ્તુઓ તમારી જ એમ સમજીને, આનંદ મેળવોને, નકામી વસ્તુ પ્રાસ કરવાની ઝંઝટમાં શા માટે ઉતરે છે?
પ્રશ્ન –જે આપણું નથી તેને કેવી રીતે આપ મનાય રણ