________________
વિવેચન ]
[ ૨૨૯ તડપતે રહે અને કહે “હું સુખી છું” એ તો જ્યાં સુધી તલસાટ પેદા ન થયો હોય ત્યાં સુધી દલીલ ખાતર કોઈ કહે કે તડપ એ સુખ છે પણ જે તેની તડપ પૂરી ન થતી હોય તે ખબર પડે કે તડપમાં કેવું સુખ કે દુઃખ છે. આટલા બધા વિષયો મેળવ્યા છતાં–ભોગવી રહ્યા છતાં ય આપણે તેનાથી સુખી નથી તેનું કારણ શું? માટે વિષયની ઈચ્છાથી પેદા થતી તડપ એ દુઃખ છે. એ નિર્વિવાદ વાત છે અને એ દુઃખ વિષયની પ્રાપ્તિ થતાં ક્ષણવાર માટે રેકાઈ જાય છે તે પણ સાચી વાત છે....પણ દાખના રેકાણને-દુઃખના પ્રતિકારને સુખ કહેવું તે ચોગ્ય ન જ કહેવાય.
છતાં ય જગતના મૂહાત્માઓને ખુશ કરવા માટે માની લઈએ કે ભલે વિષયની પ્રાપ્તિરૂપ ક્ષણિક સુખ એ સુખ હોય. પણ ખ્યાલ રાખજો કે, તે વિષયનું ક્ષણિક સુખ ઇન્દ્રિ દ્વારા જ ભેગવી શકાય છે. ઇન્દ્રિયે કેવી રીતે તે સુખ ભેગવી શકે છે. તેમની વિષયને ભેગવવાની તાકાત કેટલી અને કેવી છે એ બધી વિચારણું કરજે. આંખ, નાક, કાન, જીભ અને ચામડીના ભયંકર રેગેનું સ્વરૂપ વિચારશે એટલે ખબર પડશે કે, વિષયનું સુખ એ સુખ છે કે ગેળમાં ઘળીને આપી દીધેલ લીંબડાને ઉકાળેલો રસ છે! પણ આ બધાને વિચાર કરતાં પહેલાં જે વિષને મેળવીને આત્મા માને છે કે મને સુખ મળ્યું તે વિષયનું સ્વરૂપ કેવું છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દના ગુણ ગાળા દ્રવ્યોથી બનેલા જગતના વિવિધ પદાર્થો એ જ ઈન્દ્રિયના વિષચે છે. માટે પહેલાં એ વિષયે જેને જોતાં જ ઈન્દ્રિયની દેઓદેડ શરૂ થઈ જાય છે તે પરિવર્તનશીલ વિષયે કેવા છે તેને વિચાર કરે. આજે જે રૂ૫ ઉપર-જે મોઢા પર–મોહાઈએ