________________
૨૫૦ ]
[ શ્રી સિદ્ધપદ ડીગ્રી પર વધારે અને ૧૦૫ પછી ૧૦૬ ડીગ્રી થાય એટલે તે બધાંયના જીવ ઊંચા થવા માંડે ! માંદ પડનારે તે “યમરાજ ને જોવા માંડે, પણ....જે એ પાંચના ચાર થઈ જાય તે? બધાંયના મેઢા પર આનંદ આવે ! બિમાર પડનારે ય છૂટકારાને દમ લે, હવે મરી તો નથી જ જવાને એમ ખાત્રી થવા માંડે.
જરા વિચારે કે, ૧૦૫ થી ૧૦૪ થયે ત્યારે તેની મનોદશા કેવી હશે, અને ૧૦૩ થી ૧૦૪ થયે ત્યારે કેવી
૧૦૩ થી ૧૦૪ થાય ત્યારે કેવું દુઃખ લાગે છે, અને ૧૦૫ થી ૧૦૪ થાય ત્યારે કે આનંદ થાય છે ? અને તેમાં ય ડોકટરને લાગતું હોય કે ચાર દહાડા સુધી ફાયદે થાય તેમ નથી અને એક જ દિવસમાં બધું ઠેકાણે પડી જાય તે આનંદની સીમા ન રહે ને! પણ ૧૦૫ થી ૧૦૪ તાવ થયે કે એક જ દિવસમાં તાવ ઉતરી ગયે તેમાં સુખ કયું મળ્યું? બસ દુઃખ ઓછું થયું કે દુઃખ ગયું એને જ સુખ સમજ્યારે ?
માલ ખરીદી લીધું અને પછી તમને ખબર પડી કે ભાવ નીચે ચાલી જવાનો છે પણ બજારમાં કેઈને ય તેની ખબર નથી એટલે તમે જે ભાવે લાવ્યા હતાં તે જ ભાવમાં માલ વેંચી નાખે અને બીજા બધાં રહી ગયા. બીજા બધાને નીચે ભાવે વેચ પડે. તમને શું થાય? “હાશ! મને ખોટ ન ગઈ, હું બચી ગયે, એમ જ ને ?”
ત્યારે વિચારે કે તમારું સુખ એ કે ભાવિમાં જે દુઃખ આવવાનું હતું તે ન આવ્યું
માલ મુદ્દલ ભાવે વેચ પડે તેમાં ફાયદો શું થયું?