________________
વિવેચન ]
[ ૨૫૭ સાચે સંતોષ તો ઇચ્છાના ત્યાગમાં છે. પણ આપણે તે અહીં એ જ વિચારવાનું છે કે, દુઃખને અભાવ, કે જે કઈ રીતે સુખ નથી તેમાં પણ મહાધ બનીને આપણે કેવી રીતે રાચી રહ્યા છીએ!
Rયાયિક મૂખતા આ તે નૈયાયિકના જેવી મૂર્ખતા છે કે પ્રકાશના અભાવને અંધકાર માન. ન્યાયદર્શનકાર કહે છે કે, પ્રકાશને અભાવ જ અંધકાર છે. અંધકાર જેવું કંઈ નવ છે જ નહીં. એને પૂછવામાં આવે કે શા માટે પ્રકાશને અભાવ અંધકાર છે? તે કહેશે કે પ્રકાશ ન હોય ત્યાં જ અધકાર હોય છે. તે અંધકાર એવું જુદું દ્રવ્ય શા માટે માનવું? પ્રકાશ નથી તેનું નામ જ અંધકાર.
આપણે સૌથી પહેલાં તેને એ પ્રશ્ન પૂછવું જોઈએ કે – ઘડે નથી ત્યાં ઘડાનો અભાવ ? માણસ નથી ત્યાં માણસને અભાવ ? પટ (પડું) નથી પટને અભાવ ?
આ બધા સ્થળે ઘટને અભાવ. પટને અભાવ, એ જ શબ્દ પ્રયોગ વપરાય છે. તેમના માટે કોઈ સ્વતંત્ર [ અભાવીય પ્રતિગિતાના ભાન વિનાનું ] પર છે જ નહિં. ( અર્થાત્ પ્રકાશના અભાવનું જેમ અંધકાર નામ છે તેને છોડીને બીજો કોઈ એવો અભાવ બતાવી દે કે જેનું આવું સ્વતંત્ર નામ હોય. આવું [ અભાવીય પ્રતિયોગિતાના ૧૭