________________
વિવેચન ]
[ ૨૫૯ જેવું સુખ મેક્ષમાં છે ખરું? ત્યારે શાસ્ત્રકારેને તમારા પર દયા આવે કે બીજું કંઈ થાય? તેથી તે કહે છે કે,
સંસારમાં સુખ હોય તો બતાવે.?” અર્થાત્ ખરેખર તે તેઓ એમ કહેવા માંગે છે કે તમે સુખ શું છે એ સમજ્યા જ નથી. પછી “અહીંના જેવું સુખ ત્યાં છે?” એ પ્રશ્નનો જવાબ તમને આપે પણ કેવી રીતે?
પૂણ્યદયમાં સુખ શબ્દને પ્રાગ ઠીક; હજી પણ એક એવે સ્કૂલ પદાર્થ છે જ્યાં આપણે સુખ શબ્દને પ્રવેગ કરીએ છીએ. અને છતાં ય ત્યાં સુખ તે નથી જ. પણ સુખની ભ્રાંતિ તે અવશ્ય છે. અને એ છે પુણ્યદયના પ્રભાવે મેળવેલી મનગમતી સમૃદ્ધિ ત્યાં સુખ શબ્દનો જોરદાર પ્રગ જોવામાં આવે છે. દુનિચાના બધાં વિષને કે દુઃખના અભાવેને સુખ કહેવું એને તો ઉપચાર કહેવા હજી કઈ તૈયાર થાય ! .
પણ, મનગમતી પરિસ્થિતિ–મનગમતા સ્વજનો આંખ જેતા ધરાય નહીં તેવું રૂપવાળી સ્ત્રી મળી હાય-હાથ લગાડતા તે મન ઉંચુ–નીચું થઈ જાય તેવા સ્પર્શવાળા ગાદી-તકીયા-દુનિયામાં જેની કેઈને ગંધ ન મળી હોય તેવા મઘમઘતા અત્તરના કુવારાઓ ઘરમાં ઉડતા હોય....
જ નવા-નવા દેશમાં થયેલા નવા-નવા સ્વાદના ભેજન મળતા હેય. મનુષ્યને નહીં પણું પશુઓને પણ મુગ્ધ બનાવી દે તેવા સંગીતના મીઠા સ્વરો હરજ ઘરમાં ગુંજી રહે તેવી સગવડ હેય. વિનયી પુત્રો હોય...વફાદાર નોકર વર્ગ હસાવિત્રી જેવી સતી પત્ની હેય હાથીઘડાની કતારે લાગેલી હેય ઇચ્છા રસ્તા પહેલાં અનુ