________________
; ]
[ શ્રી સિદ્ધપદ
૫ વૈભવ પ્રાપ્ત થઈ જતા હાય....આવા સુખને અમે મના ભ્રમ કહીએ તેા તમે માની લે ખરા ?
તમને એમ જ લાગેને આને તેા વળી સુખનેા ભ્રમ કહેવાય ? આ તે ખરેખર સાચું સુખ જ છે ! પણુ.... ભલા ભાઈ! આ બધા તમારા માની લીધેલા પેાતાના જ પુણ્યે મળેલા તમારા મનગમતા સુખાને તમે કદી વિચાર પણ કર્યા છે ખરા કે, · આ બધાં ખરેખર સુખ છે કે પછી તમને દુઃખમાં ખેંચી જવા માટે સુખનેા બુરખા પહેરીને આવેલા ઠગારાએ છે.' એ ખરેખર સુખ નહીં પણ દુઃખનુ એક જુદી જાતનું સ્વરૂપ છે. પહેલાં પાંચે ય ઇન્દ્રિયના મનગમતાં વિષયાને વિચાર કરે કે તે કેવી રીતે સુખ છે ગમે તેવા આનંદ આપનારું રસવાળું ભાજન હાય.... રૂપાળી યુવાન પત્ની હાય....વારાંગનાએ નાચ-ગાન કરી રહી હાય....સ'ગીતની મહેફિલ જામી હાય....મઘ-મઘાયમાન ઊંચી જાતના અત્તરાના ફૂવારા ઊડી રહ્યા હોય.... મનને મસ્ત બનાવી દે તેવા ધૂપ સળગી રહ્યો હોય....ફૂલ કરતાં પણ હલકા અને મુલાયમ લાગે તેવા વસ્રો પહેર્યાં હાય....એટલે કહો કે પાંચે ય ઇન્દ્રિયાના સ‘પૂર્ણ વિષયે તમને ઘેરી વળ્યા હોય. પણ....આ જ વખતે તમને ખખર પડે કે તમારૂં નાનું બાળક એકદમ બિમાર થઈ ગયું છે. તે આ બધુ સુખ, સુખ લાગે કે કપૂરની માફક દુઃખ થઇને કયાય ઊડી જાય !
એક નહીં' પણ પાંચે ય ઇન્દ્રિયાના વિષયે એક સાથે મળ્યા હોય છતાં ય આવી દશા થાય તેા શુ ં સમજવું? જો ઇન્દ્રિયોના વિષયમા મનગમતા રૂપ-રસ-ગંધ અને સ્પર્શીમાં સુખ આપવાની તાકાત હોય તેા માત્ર એક પુત્રની