________________
વિવેચન ]
[ ૨૫૫
સતેાષમાં તે સતાપના ભારેલા અગ્નિ છે. અને....તેથી જ મળવાની જરા આશા બંધાય એટલે બધું ઊંચું મૂકાય જાય છે.
cr
""
જોષી કહે કે, “ કાઇ રીતે તમારા નશીબમાં પુત્ર છે જ નહીં. ” ત્યારે કહે કે, “ઠીક ભાઇ ! આપણને છૂટા રહેવામાં ખૂબ સતાષ છે. પણ.... જ્યાં કાઈ ટીપ્પણુ લઇને આવે ને કહે કે, ના, તમને પુત્ર થાય એવું છે. પણ જરા ગામની બહાર દેવ છે એની પૂજા કરો તો બધું ય થઈ જાય ” તે વખતે સ'તેષને કયાંય ખીંટીએ મૂકી દે છે.
tr
ગુરુમહારાજ કહે, “ ભાઈ ! નશીમમાં હશે તે મળ્યા વિના નહી રહે, શા માટે મિથ્યાત્વી દેવાની પાછળ પડા છે ? ” ગુરુના શબ્દ કાનમાં ન જાય તે વળી ગળે તા શુ' ઉતરત્રાના હતા ? વળી ગુરુમહારાજ કહે, “ અત્યાર સુધી તે કહેતા હતા ને કે આપણને તે આવી જ જી...૬ગી ગમે છે, છેકરાવાળાને કેટલી ઉપાધિ હોય. એ બધું ભૂલી ગયા ? ” માઢે તે શું કહે પણ મનમાં વિચારા કે, “ મહારાજને શું ખબર પડે કે બાપ બનવામાં કેવી મઝા છે, એ તેા ન થવાના હોય ત્યાં સુધી એમ જ કહેવાય ને!” આનું નામ સંતાષ નહી' પણ શિયાળના જેવી લુચ્ચાઈ કહેવાય....આત્મવહેંચના કહેવાય.
એક શિયાળભાઈ જંગલમાં ગયા. સરસ મઝાના દ્રાક્ષના માંડવા જોવામાં આવ્યા. જોતાં જોતાં એવી તે ખાવાની ઈચ્છા થઈ ગઈ કે હજી તેા દ્રાક્ષ વેલ પર છે અને શિયાળનુ' મેાતું પાણીથી ભરાઇ ગયું. બસ....હવે તેા કૂદકા મારવાની જ વાર છે ને! માાં કૂદકા એક...એ....અને ત્રણ ચાર....પાંચ વાર કૂદકા માર્યાં પણ દ્રાક્ષ તા એટલી ઉંચી