________________
વિવેચન ]
[ ૨૫૧
પણ જે નુકશાન થવાનું હતું તે ન થયું તેને જ તમે સુખ કહા છે ને!
જે ગાડીમાં બેસીને તમે મુસાફરી કરતા હાય તે ગાડીને કોઈ અકસ્માત નડયા અને તમારા સિવાય બીજા બધાંને નાની-મોટી કાઇપણ ઇજા થઈ અને માત્ર તમે જ ખચી ગયા તે શું લાગે ? “વાહ ! હું કેવા ખચી ગયા અધાંને નુકશાન થયું છતાં ય આ ખદાને ક ંઈ ન થયું. એ તે પાપ કરે તેને થાય” આમ કહેતાં અને વિચારતા કેટલેા આનંદ મેળવા છે, પણુ.... ભલા ભાઈ ! જરા વિચાર કરી કે, આટલે બધા આનંદ માનેા છે તે શું મળ્યું? ખધાને દુઃખ આવ્યુ' અને મને ન આવ્યુ', બધાં ફસાઇ ગયા અને હું' મચી ગયા આ જ કે બીજું કંઇ ?
હવે, તમારે રસ્તે ચાલવાના પ્રસંગ કયાંથી હાય. પણ કેાઈ વખત પ્રસંગ પડે અને ધાયુ હોય કે અમુક સ્થળ. એ માઇલ કે ત્રણ માઈલ દૂર છે પણ કેાઈએ નાના રસ્તે બતાવી દીધા અને માઈલ ઓછું થઈ ગયું તે એક માઈલ ચાલ્યા છે તેનું દુઃખ પણ ભૂલી જાવ ને ? માઈલ આછુ ચાલવું પડયુ તેમાં એટલ' તે સુખ કેવી રીતે આવી ગયું કે બે માઈલ ચાલ્યા હતાં તેનું દુઃખ પણ ભૂલી ગયાં. તમારા એ જ જવાબ છે ને કે આ રસ્તા ન મળ્યા. હાત તેા એક માઇલ વધારે ચાલવુ' પડત ને ! બસ ત્યારે એક માઈલ એછું થયુ' એ જ તમારુ સુખ છે? આને તે સુખ કહેવાય કે દુઃખનેા અભાવ કહેવાય !
સાચુ' પૂછે તે અજ્ઞાની ગધેડા જેવી આપણી દશા છે. કુંભારને પૂછજો કે “ તે ગધેડાને કેવી રીતે ચલાવે છે? ” જો એ મણુ ખાજો એક ગામથી બીજે ગામ લઈ