________________
૨૩૨ ]
[ શ્રી સિદ્ધપદ
નહી. રાજાએ એક બાજુ નાક દબાવ્યું અને બીજી બાજુ ઘેાડા એવા મારી મૂકયા કે ઝટ ત્યાંથી દૂર થઈ જવાય. પણ મંત્રી તે તત્ત્વજ્ઞાની છે એ સમજે છે કે દુર્ગંધ એ પણ પુગલના સ્વભાવ છે. અને સુગંધ એ પણ પગલને
સ્વભાવ છે.
19
“ જે સુમ્પિંગધા તે દુભિગધા જે દુમ્બિંગ ધા તે સુમ્પિંગધા. ” આ સૂત્રને રટી રહ્યો છે. એમાં મુ’ઝાવાનુ, શું, અને એનાથી મુરઝાવાનુ` શુ` હતુ` ? એટલે તે તે જેવી રીતે ચાલે છે તેવી જ રીતે જ ચાલ્યા કરે છે.
(6
રાજા વિચારે છે. આ તે ખરે ભાટ લાગે છે.” નથી તેા એને ભેાજનની સુગંધની ગમ પડતી કે નથી તેા ગટરની દુધની ગમ પડતી. સુબુદ્ધિ મત્રી વિંચારે છે કે, • રાજાને શિખામણ આપવા માટે આ પ્રસંગ ઠીક છે ” એટલે ઘેર ગયા પછી પાતાના નાકરા પાસે તેણે ગંદી ગટરનુ પાણી મગાવ્યું. પહેલા તે બધું પાણી ટારી નાંખ્યું. એટલે મોટા મોટા કચરો ઠરી ગયા પછી ઝીણી રેતીમાંથી ગાળ્યુ’ ઝીણા ઝીણા રજકણા પણ રેતીમાં રહી ગયા પછી તેમાં જાતજાતના દ્રવ્યો નાંખ્યા અને બે ચાર દિવસ રહેવા દીધું. જ્યારે બધા દ્રવ્યે ભળીને સુગંધીથી મઘમઘાટ થઇ ગયું. અને સ્વાદ્દિષ્ટ બની ગયું ત્યાર બાદ રાજાને જમા બાલાવ્યેા. રાજાને ત્યાં ભાજન હતું તેના કરતાં ય કંઇ ઘણું સારૂ ભાજન અનાવ્યું અને સેાનાના પ્યાલામાં આ પાણી રાખ્યુ. રાજા તે ભાજન જોઇને એટલી પ્રશ ંસા કરવા માંડયા કે ન પૂછેઃ “ વાત. મંત્રીજી! આવી રસાઇ તે મારા રસોડે ય નથી બનતી....” પણ જ્યાં પાણી પીધું કે ત્યાં રસોઇની વાતા ચ ભૂલી ગયા. ખસ મ`ત્રીજી ! એ બતાવા કે આવું
:
,,
(6