________________
૨૩૮ ]
[ શ્રી સિદ્ધપદ કેળવી શક્યા નથી તે હજી એક એંઠા–જુઠા નિરસ દાણા જેવા મનુષ્યના ભેગ ભેળવીને તમારી ઇન્દ્રિયે શાંત થશે એવું કેવી રીતે માને છે?” આવી વંચનામાંથી મુકત થાવ. પણ ઈન્યિના ધમપછાડા એવા જમ્બર હોય છે કે, આત્મા પોતાનું સર્વોઈ નાંખે છે માટે શાસ્ત્રકારનો રસ્તો માને. નહીં તે લાકડામાં આગ હેમીને આગને શાંત કરવાની ઈચ્છા જેવું થશે. આ વાત માત્ર જેનધર્મ જ કહે, છે એમ નહીં પણ જગતના બધા જ આસ્તિક દર્શને સ્વીકારી છે. . ગીતામાં શ્રીકૃષ્ણએ પણ જણાવ્યું છે કે.... “ન જાતુ કામઃ કામચ ભેગેનેપશામ્યતિ હવિષા કૃષ્ણવર્મેવ પુનરેવાભિવધતે ”
આમ જે ઇન્દ્રિ દ્વારા તમે તમને મનગમતા વિષયમાં સુખ મેળવવા ચાહે છે તેનો સ્વભાવ કેવો છે તેનો વિચાર તે કરો.
એક તો વિષ ક્ષણમાં બદલાઈ જનારા કપટી મનુબના વચન જેવા છે. પાણમાં પેદા થતા તરંગે જેવા છે. બીજી બાજુ જેનાથી તે વિષયનો આનંદ મેળવવા ચાહે છે તે જાતે આત્માના વૈરી જ ન હોય તેમ હંમેશા અતૃપ્ત રહીને ઝંખનાની હોળીમાં સળગ્યા જ કરે છે. રિસા ચેલી રાંડની માફક જ્યારે જુઓ ત્યારે કંઈ ને કંઈ માંગણી મહું ચઢાવીને ફરતા ન હોય તેમ હેરાન કર્યા જ કરે છે. ઈન્દ્રિયની ભેગશક્તિની મર્યાદા અને કટુ ફ્લે
બીજી બાજુ ઇન્દ્રિયની બેગ ભેગવવાની શક્તિઓ તે મર્યાદિત જ છે. અમુક મર્યાદાથી વધારે સમય ઇન્દ્રિયન