________________
વિવેચન ]
[ ૨૪૩ સજા આખા શરીર પર થાય. મજા પાંચ મિનિટ ચાલી હોય પણ ખાટલે પાંચ વર્ષને ય જોગવવું પડે. આ છે વિષયસુખનું ફળ અને ઇન્દ્રિયને ભેગ ભેગવવાની શકિત...!
આવી દુર્બળતાઓ આવી જાય ત્યારે આત્મામાં એને ઉદાસીનતા-ખિન્નતા પેદા થાય છે ન પૂછો વાત. આ છે વૈમનસ્ય. મનથી વિષયે છૂટે નહિ ને ઈન્દ્રિ દ્વારા અંદર પ્રવેશી શકે નહિ. બંને બાજુથી રહેલે આત્મા આવા વખતે જે અનુભવ કરે છે તેનું નામ જ છે “વૈમનસ્ય.”
પિતાનામાં આવી ગમગીની પેદા થાય એટલે જાણે કે અજાણે બીજા પર ગુસ્સો આવે. લડાઈ-ઝઘડા કરતા જઈએ અને તેમ-તેમ દુઃખ પણ વધતું જાય.
આ બધા ય કરતાં ભયંકર દોષ તે એ છે કે આત્માના ગુણો તે દૂર ભાગે છે પણ ભયંકરમાં ભયંકર આત્મદોષે પિદા થાય છે. આવું વિષયનું સુખ દુઃખના પ્રતિકારરૂપે ન હોય એમ માનીએ તે ય તે વિષયનું સુખ દુઃખની પરંપરારૂપ છે. એ તે માન્યા વિના છૂટકો જ નથી. પિતાના રક્ષણ માટે પણ વિષયને ઉપભેગસુખ નથી તેમ માનવું પડે છે.
વિષયના સુખથી જે દુઃખની પરંપરા ચાલે છે તે એટલી બધી ભયંકર છે કે, પુણ્ય-પાપ આલેક-પરલેક ન માનનાર નાસ્તિકને પણ સ્વીકારવી પડે છે. કારણ વિષયનું સુખ તે ભેગવે તેને જ સમજ પડે. પણ તેનાથી ઉત્પન્ન થયેલી દુઃખની પરંપરા તે બધાને ખબર પડ્યા વિના રહે જ નહિ. કહે વિષયને ઉપગ છાનામાના કરી શકાશે પણ તેનાથી પેિદા થયેલ રેગ સંતાડી નહિ શકાય. વહેલે–ડે તે