________________
વિવેચન ]
[૨૪૫ માત્ર માટે તે વિષયનો ઉપભોગ સુખ પહોંચાડે છે. એ વાત તો સાચી જ છે ને? જેમ ફળનો સ્વાદ પાક્યા પછી જે અમુક વખત થાય છે પણ પહેલાં તે તે જમીનનો દ્રવ્યરૂપે કે વૃક્ષના જ રસરૂપે હોય અને ફળ પાકી ગયા પછી પાછા તે જ કેહવાઈ જાય છે, તેમ ભલે વિષયનું સુખ પહેલાં દુઃખથી પેદા થતું હોય, ઉપગ પછી શેક પદા કરતું હોય પણ તે છતાં ય પાકેલા ફળની જેમ તેમાં ચ ભોગ વખતે આનંદ આવે છે. માટે તે સુખ જ છે. "
આગળ ને પાછળ, પહેલા ને પછી બંને રીતે આવી પડતા દુઃખના ડુંગરેને માન્ય રાખીને પણ જેમ વિષયના ઉપભેગને ક્ષણિક માત્ર સુખ જ કહેવું છે અને તે મહામૂર્ખ વેપારી ગણવો જોઈએ. કેઈક મૂર્ખ વેપારી બજારમાંથી ધધ કરવા માટે-કમાવવા માટે કઈ ચીજની ખરીદી કરવા નીકળે. ખરીદી કર્યા વિના તે માલ મળે કયાંથી? અને માલ વિના વેપાર કરવાનો શાને ? બજારમાં ગયે તે ખરે. એક રૂપિયાની ચીજના બે રૂપિયા આપી આવ્યા. અને વેચવા ગમે ત્યારે કેઈએ એક આને આપી તેની પાસેથી ચીજ ખરીદી લીધી. પેલા વેપારીને બધા કહેઃ “તેં બેટ ખાધી.” એ કહે: “વેપાર કર્યો અને હું એક આનો લઈને ઘેર આવ્ય.—એ જ મેં નફો કર્યો.” કઈ મશ્કરે હોય તે જવાબ આપેઃ “ખરી વાત છે તારી... તું સાજે સંમેં પાછા આવ્યા, કોઈ ગાંડાની હોસ્પીટલમાં તને ના લઈ ગયું એ જ મેટે નફે છે. એક આને લઈને આવ્યે એ તે ઘણું વધારે થઈ ગયું ”. આગળ-પાછળનો વિચાર ભૂલી જવાનું હોય તે તે મૂર્ખ વેપારી એક આને લઈને પાછો આવ્યે તે ફાયદો જ કહેવાય ને? નાસ્તિકની