________________
વિવેચન ]
[૨૪૭ . વિગ્રહ એટલે એકના સંગ્રહના પાપે અનેકાને નિગ્રહ (શિક્ષા) થવાની. આ વિગ્રહ અને નિગ્રહ અટકાવવું હોય તે વિષયના ઉપભોગને દૂર માનીને ત્યાંથી આકર્ષણ છેડે જ છુટકે છે. દુઃખ ન માને તે ય ગુમડા પરની પટ્ટીની માફક દુઃખનો પ્રતિકાર છે, તેમ માનવું જ પડશે. શું વિષયના ઉપભેગને સુખ માનનારે ઈચ્છશે ખરો કે કઈ તેની પિતાની સ્વતંત્રતા લૂંટી લે? કોઈ જંગલી પ્રાણ તેને પોતાને જ પિતાની જીભનો રસ બનાવી દે? કેઈર કે ગુડે તેની પોતાની જ. મુડી ચપુની ધારથી પડાવી લે? જે આવી ઈચ્છા ન હોય તે વિષયના ઉપભેગને સુખ કહેવાનું છેડવું જ પડશે. એક યા બીજા પ્રકારે પણ તેના પરથી પિતાનું લક્ષ્ય અને આકર્ષણ ઓછું કરવું જ પડશે. નહીં તે એક જ વિષયની પ્રાપ્તિ માટે એક-બીજા વચ્ચે ઘર્ષણ અને દુઃખનું વષણું (વરસાદ) થયા જ કરશે.
નાસ્તિક કે આસ્તિક, પરલોકને માનનાર કે નહીં માનનાર બધાને ય વધુ નહીં તે પોતાની જરૂરિયાત માટે રક્ષણ માટે, પોતાની ઊભરાતી ઈન્દ્રિયેના ઊભરાને ઠારવા માટે, એક યા બીજા પ્રકારના કાયદા કે નિયંત્રણે લાવવા પડે છે. જેથી પિતાની જરૂરિયાતો પૂરી થઈ શકે. આ જ પૂરવાર કરે છે કે, વિષયના ઉપગને સુખ કહેનારાને પણ તે સુખના રસ્તાઓ પર નિયંત્રણ લાદવા પડે છે.
જ્યારે આત્માને આનંદ-એશને આનંદ એવે અદૂભુત છે કે તેની પ્રાપ્તિ માટે કોઈ આવા નિયંત્રણ ગોઠવવા પડતા નથી. ત્યાં નથી કશાનો સંગ્રહ, નથી કેદની સાથે વિગ્રહ કે નથી સહન કરવાને