________________
૨૪૬]
| [ શ્રી સિદ્ધપદ આગળ-પાછળનો વિચાર કર્યા વિના વિષયના ઉપભેગને સુખ કહેવાની દલીલ પણ આવી જ છે. આવા મૂખની જોડે વાદ ન કરી શકાય. છતાં ય તેને કહેવું: “બેલ! વિષયને ઉપભોગ સુખ છે ને ? તે બધાયને તે મેળવવાનો હક્ક હવે જોઈએ કે નહિ? જે બધાને તે વિષયનું સુખ મેળવવાને હક્ક હેય તે વિષયનું સુખ મેળવવા માટે બધા ગમે તે પ્રયત્ન કરે તે ચાલે કે નહિ? એક જ સ્ત્રી માટે બે રાજાએના ખુનખાર યુધ્ધો નથી થયા? એક જ જમીનના ટૂકડા માટે હજારોને લેહી નથી રેડાયા ? રત્નના બનાવેલા મુગટ માટે નાદાને મેદાને ચઢી ખેદાન મેદાન નથી થઈ ગયા ? કહે વિષયના ઉપભોગને સુખ કહ્યું તેનું જ આ પરિણામ છે. જે તેને સુખ ન માન્યું હોત તે તે. દુઃખ છે માટે છોડી દેવા જેવું છે, મેળવવા જેવું નથી.” એમ સમજાવી શકત. પણ જે વિષયના ઉપગને સુખ માની રહ્યો છે અને આખરે તે આવા યુધે જ ખેલવા.
એક રીતે કહીએ તે ચેરી, જૂઠ, પ્રપંચ, ખૂન, લૂંટફાટ, દુરાચાર, અત્યાચાર, બલાત્કાર આ બધા દુકૃત્યને સારા સ્વીકારનારે જ વિષયના ઉપભેગને સુખ કહી શકે. કારણકે વિષયનો ઉપભોગ સુખ હોય તો આના સિવાય તેના બીજા કેઈ સાધન છે જ કયાં?
આસ્તિક કે નાસ્તિક સૌને ય પિતાની ઈજજત–આબરૂ, પ્રાણુ, સ્વતંત્રતા પ્યારા છે અને તેનું રક્ષણ વિષયના ઉપ
ગને સુખ માનનારા કદી ન કરી શકે કારણકે વિષયના. ઉપભેગને સુખ માન્યા એટલે વિષને સંગ્રહ વધે. સંગ્રહ વધે એટલે વિગ્રહ (યુદ્ધ) જાગવાન? અને