________________
૨૪૨ ]
[ શ્રી સિદ્ધપદ ખબર પડે કે તમારી ઈન્દ્રિયે તરવરાટ તે બહુ કરે છે પણ ભેગવવાની શક્તિ કેટલી છે? આવી ઈન્દ્રિ પાસેથી સુખ લેવું એટલે સુખ મેળવવું નહીં પણ મૂર્ખતા વધારવી. વિષયોને ભોગવ્યા પછી થાક લાગે છે કે નહીં?
જ્યારે વિષયોને ભેગવ્યા પછી ઇન્દ્રિયેને થાકનો અનુભવ થાય છે ત્યારે શું સમજવું ? શાણું થઈને સમજે કે, વિષયને તમારી ઇન્દ્રિએ ભેગવીને સુખ નથી મેળવ્યું પણ જેમ માથા પર બોજ ઉઠાવવાથી શરીર થાકી જાય છે તેમ આ ઇન્દ્રિયો પણ ભેગને બેજ ઉપાડીને થાકી ગઈ છે. જે ભેગ-વિષયે જરૂપ ન હોય તો થાક કેમ લાગે છે? બે જ ઉપાડ્યા વિના, પરિશ્રમ કર્યા વિના થાક કેવી રીતે લાગે? જે વિષના ભેગ એ ઇન્દ્રિય માટે થાક કે પરિશ્રમ હોય તે પછી સુખ શું? શું બે ઉપાડે એ પણ કોઈ સુખ છે? પરિશ્રમથી શક્તિને-બળને નાશ થાય છે. પણ ઈન્દ્રિયેને સ્વભાવ જ છે કે ભગ ભેગવતા પરિશ્રમ કરવો જ પડે અને તેથી જ શાસ્ત્રકાર જણાવે છે કે “ થામં હાઈ ' વિષયના સુખના માટે તલસતી ઇન્દ્રિયે માત્ર પોતાનું બળ હારવા સિવાય બીજું કશું મેળવી શકતી નથી. અને “અતિ માં લાગી જાય. બે-પાંચ–દસ-પંદર મિનિટની મર્યાદાથી આગળ ચાલી જાય, એકધારે વિષયનો આનંદ લૂંટવા માંડી જાય તે “દુર્બલતા હાજર છે. કેવલ ઈન્દ્રિયે નહીં પણ સારુંય શરીર દ્વર્બળ થઈ જાય.
, , સ્વાદ તે જીભે કર્યો હોય પણ સ્વાદના ભસ્કા કરતાં ભેજન વધારે ખવાયું અને અપચો થતાં તાવ આવી જાય તે પાણી પણ પી ન શકાય. મજા જીભથી કરી હોય પણ