________________
૨૩૬ ]
[ શ્રી સિદ્ધપદ લુદી કરશે કે તમારે પૈસા આપે જ છૂટકે થશે. જેમ ભીખ માંગતી વખતે પેલે હઠીલે ભિખારી કહેશેઃ ભેગ ભોગવી લેવા દે, પછી કઈ વખત “શેઠ ! એક દફે દે દે અબ કભી નહીં આઉંગા...” તેમ ઇન્દ્રિયે પણ એમ જ કહેવાની બસ આ એક વખત ભેગી ભોગવી લેવા દે પછી કોઈ વખત માંગણું નહીં કરું. અને જે બીજી વખત અવસર આવ્યું કે ભિખારીની માફક “રડવાનું, કાકલુદી કરવાનું શરૂ કરી જ દેવાની...” બસ “હવે એક જ વખત વધારે દયા કરે, અત્યાર સુધી તમારી દયાથી જીવી છું અને તમારી દયાથી જ જીવવાની છું...” આમ જેમ પેલા ભિખારી પૈસા આપનાર માણસને છેતરે છે તેમ ઈન્દ્રિયેના વિષયે અને ઈન્દ્રિય આત્માને છેતરે છે.
શાસકારોએ ઈન્દ્રિયના આ ગુણનું વર્ણન કરતાં એક વિશેષણ ઇન્દ્રિયને આપ્યું છે. “નિત્યં તૂષિતાનિ ? ઈન્દ્રિયે “હંમેશા તરસી છે એમ કહ્યું છે.
આશ્ચર્યની વાત છે ને કે, રેજ ભેગ સેવીને ઈન્દ્રની ખાજ ઉતારતા છતાં કદી ય ઇન્દ્રિયોને સંતોષ થયે નથી. સંતેષ થવાની વાત તે દૂર રાખો પણ જેમ જેમ ઇન્દ્રિયના વિષયને અભ્યાસ દઢ થતું જાય છે તેમ તેમ મનુષ્યમાં એવી ભયંકર પિપાસા-તૃષા સળગી ઉઠે છે કે તેના બધા જ સદગુણ તેમાં નાશ પામવા માંડે છે અને એક વખત ઈન્દ્ર
ને જે ચીજને અભ્યાસ થઈગયે પછી તે ચીજનો ગુલામ થઈ જ ગયે તેમજ સમજવું. સળગવા માંડે તેમ અને પછી તો આગમાં લાકડા નાંખવાથી આગ ભડભડ સળગવા માંડે તેમ ઇન્દ્રિયમાં પણ વિષય ભોગવવાની બાજ ભડભડવા માંડવાની. ઈન્દ્રિ પરનો આત્માનો કાબુ નષ્ટ થઈ જવાનો એટલે વિનય-વિવેક-ઉચિતતા બધું બળીને ખાખ