________________
વિવેચન ]
૨૩૫
બદલાઈ ગયું હતું ? નાહીને રાજદરબારમાં બેઠા ત્યાં તે સારૂ ય શરીર વિષયમ ખ઼ની ગયું. એટલું બધું ઝેર તેમના શરીરમાં વ્યાપી ગયું હતું કે, તેમના થુંક પર માખી બેસે તે પણ મરી જાય. આવા ક્ષણ-ક્ષણ બદલાતા પદાર્થો સુખ આપી શકે ખરા ? દુનિયામાં તમે વિશ્વાસ કેાના પર મૂકે છે ? વાતાતમાં ફરી જનાર પર કે સ્થિર માણસો પર ? એકવચનીઓ પર વિશ્વાસ છે કે ક્ષણ-ક્ષણમાં ઉત્તરથી દક્ષિણ થઈ જનારા પદાર્થો પર ? તમે વિશ્વાસ તેા મૂકે છે કે આ વિષયે તમને સુખ આપશે ? શું આવા ક્ષણ-ક્ષણમાં વિલાસીમાંથી વિનાશી બની જનારા પદાર્થોના આશી મની તમે સુખી બની શકશો ખરા ?
રાજા તે સમજી ગયા પણ તમારી સમજમાં આવે છે કે, આવા નારા વિષયેાની પાછળ તમારી જીંદગી વેડફાઇ રહી છે.?
હંમેશા ભૂખી ઇન્દ્રિયા
એક માજી વિષયે તે સાવ વિપરિણામી છે; તે ખીજી ખાજી જેના દ્વારા સુખ મેળવવાનુ છે તે ઇન્દ્રિયાને સ્વભાવ પણ કેવા છે તે વિચારવા જેવું છે !
*
ઇન્દ્રિયાની પહેલી આદત તે એ છે કે, એક વખત એને મનગમતા વિષયના પરિચય થઈ ગયા એટલે ખીજી વખત એ તે તરફ તમને ઘસડી ગયા વિના રહેવાની જ નહિ. જેમ કેાઇ હઠીલા ભિખારીને કેાઈ પૈસા ન આપતુ' હાય અને તમે તેને પૈસા આપી દીધા તા બીજી વખત જેવી તેની નેજર તમારા પર પડશે કે દોડીને તમારી પાસે આવી જશે. તમે ગમે તેટલી ગાળ ભાંડશેા કે અપમાન કરશે! કે તમાશે મારશે. પણ પેલા એવી નરમાશથી વાત કરશે—એવી કાક