________________
૨૩૪ ]
[ શ્રી સિદ્ધપદ
આખરે બુદ્ધિ મંત્રીએ રાજાના વિશ્વાસ માટે ફરીથી તે પાણી મંગાવી ફરીથી બધા સ ંસ્કારો કરીને ૨ જાને ખાત્રી થાય તે રીતે પાણી શુદ્ધ બનાવ્યું.
ઃઃ
આ
રાજા તે બની ગયા. બસ આવું જ છે. અવાક્ સંસારમાં આવું દુર્ગ ંધ મારતું પાણી પણ સુગંધીથી મઘમઘાટ અને સુગંધીથી મઘમઘાટ પણ આવું. મલિન થઇ જવાનું.
રાજાને વિચારમાં ચડેલા જોઇ મત્રી એલ્યા: “રાજાજી, આ જ કારણથી મે આપના ભાજનની પ્રશંસા કરી નથી, અને આ જ કારણથી મેં મેંદા પાણીની પાસેથી જતાં નાકે ડૂચા લગાડયા નથી. સારા ય સંસારના તમામ પદાર્થોનું તમામ ઇન્દ્રયાના વિષયાનું આવું જ પરિવર્તીન થયા કરે છે.. માટે આવા પરિવર્તનથી દુઃખ કે સુખ પામવું સજા કે મજાને અનુભવ કરવા એ તે ખરેખરી બેવકૂફાઈ છે.
વિષયાની વિપ રણામિતા સમજાઇ જાય તે વિષયા- ' ભાગા કે ઉપભાગેાથી સુખ મળે છે એવી માન્યતા ક્યારેય પેદા ન થાય, વિષયા ક્ષણક્ષણમાં પરિવર્તન પામવા વાળા છે. એક પણ ક્ષણ એવી નથી જતી કે જે ક્ષણે તમારા મનગમતા ‘વિષય’ જીનાન બનતા જતા હાય, ઈન્દ્રિયના પ્રત્યેક વિષય બન્યા પછી તે પ્રતિક્ષણે જુના તેા બનતા જ જાય છે ને ? અને જેમ જુના થાય તેમ નવીનતા ને આણુ ઉડી જાય છે કે નહી ? બેલા છે તમારી તાકાત કે વિષયાને જુના બનતા અટકાવી શકે? માત્ર જુના અને છે તેમ નહી' પણ તદ્નન ઉલટા પણ બની જઈ શકે છે.
સનતકુમાર ચક્રવર્તીનુ રૂપવાળું શરીર એક ક્ષણમાં કેવું