________________
-r-- નામ
૨૩૦ ]
[શ્રી સિદ્ધપદ છીએ એ જ મહે ચાર વર્ષ પછી ફીકકું દેખાય છે, લેહી -ઊડી જાય છે, ઘડપણથી કરમાઈ જાય છે ત્યારે જોવું ગમતું નથી. જે ભેજન થાળીમાં હોય ત્યારે પાંચે ય ઈન્દ્રિયને નચાવે તેવું હોય છે તે જ પેટમાં જઈને બહાર નીકળે છે ત્યારે પાંચે ય ઇન્દ્રિયે તેનાથી દૂર ભાગવા માંડે છે. શાસ્ત્રના જાણકારેને તે “વિષયે” નું સ્વરૂપ એવું પ્રત્યક્ષ હોય છે કે, તેમને દુનિયામાં સુખ આપી શકે તેવા કેઈ વિષયે દેખાતા જ નથી હતા. આ માટે મહાબુદ્ધિનિધાન સુબુદ્ધિ નામના મંત્રીનું દષ્ટાંત વિચારવા જેવું છે. “ વિષયની વિપરિણુમિતા અને સુબુદ્ધિ મંત્રી છે. તત્ત્વને પામેલા માટે તો કઈ મનગમત કે અણગમત વિષય દુનિયામાં રહેતા જ નથી એટલે તેની તે વાત જુદી જ હોય છે. પણ વિષયોને સુખ માનનારાની દીવાનીયત એટલી હદ બહારની હોય છે કે, આવા કેઈબૈરાગીની મહાત્માની સાચી વાત સમજીને તેનું સન્માન કરવાને બદલે તેવા વૈરાગી આત્માઓને મૂઢ અને મૂર્ણ સમજે છે. પણ પોતે આ પરિવર્તનશીલ, ક્ષણમાં સારે ને ક્ષણમાં ખરાબ થઈ જનાર એવા વિષયે પાછળ પડેલા હોય છે તેનું તેને ભાન નથી હોતું. .
એક રાજાને ત્યાં સુબુદ્ધિ નામનો જૈન ધર્મના મર્મને પામેલે મંત્રી હતા. એક વખત રાજાએ તેને જમવાનું નોતરૂં આપ્યું. રાજા પણ સાથે જમવા બેઠા છે. રાજા પિતાની બડાઈ મારવા જેમ જેમ નવા નવા ભજન પીરસાતા જાય છે તેમ તેમ ભજનની પ્રશંસા કરતે જાય છે. મંત્રી તે સમજે છે કે આમાં પ્રશંસા કરવા જેવું છે શું ? હમણાં થાળીમાં જે પુદ્ગલે છે તે પેટમાં જશે અને કદાચ