________________
[ શ્રી સિદ્ધપ
/
૨૨૪]
ભૂલી જાય છે. ખસ આ એક વખત તેા પી લઉં હવે પછી ક્યારેય ન પીઉં તેમ નક્કી કરે છે. વળી પાછે જ્યારે જ્યારે દારૂની બાટલીને જુવે ત્યારે ત્યારે આ જ યાદ કરતે જાય છે. જે વખતે તે દારૂની બાટલીને જુવે છે તે વખતે તેના આત્માની કેવી દ્વીનતા હાય છે ખબર છે....? દારૂને વ્યસની બની ગયા હોય તે મુંબઇની ગંઢી ગટરમાંથી ય શીશેા ઉપાડી લે. જો એકાદ દિવસ ન મળ્યા હાય અને કોઈની પાસેથી શીશે મળે તેમ હોય તે દારૂડીયે; ભગવાનને તેના ભક્ત પણ નહીં કરે થી ય વધારે કાકલુદી કરશે. હલકાથી ય હલકાની દાઢીમાં પણ હાથ નાંખશે. જેને અડકવા તૈયાર નહીં હાય તેવા માણસને મા-બાપ કહેવા તૈયાર થશે. આત્મામાં દ્વીનતા પેદા ન થાય તે। આવુ અને ખરૂ ?
જરાક, આંખા ખેાલીને વિચારશે તે ખબર પડશે કે તમેય જ્યારે વિષયના અભિલાષી અનેા છે ત્યારે કેવી દીનતા પેટ્ઠા થાય છે? કાળે કાઢતાં મુનિને શાથી હસવું આવ્યું હતું ખખર છે ને....? સયમની આરાધનામાં મસ્ત એક મુનિને કાજો કાઢતાં કાઢતાં અવધિજ્ઞાન થયુ હતું. તેમને અધિજ્ઞાનથી જોયુ તા દેખાયું કે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ ઇંદ્રાણી આગળ દીન બની ગયા છે. ખિન્ન થયેલી ઈન્દ્રાણી ઈન્દ્રને કહે છે: “ જો તમે ઘેાડા થઈ જાવ તેા હુ તમારૂ કહ્યું કરીશ ” “ લાખા વિમાનના માલિકને પણ વિષયની હીન-નીચ ભાવના પેદા થતાં દીન—ગરીબ થવું પડયું અને પ્રિન્ન થયેલી ઈન્દ્રાણીનુ કહ્યુ કરવું પડયું.
""
મુનિએ જોયુ` કે અહીં પણ આવી વાતો ચાલે છે અને તેમને હસવું આવી ગયુ. મુનને અશ્વજ્ઞાનથી ખબર પડી ને