________________
૨૦૪ ]
[ શ્રી સિદ્ધ*
સંસારનું સુખ કેવું છે તેને તે વિચાર કરો. માટે આપણે અહી મેાક્ષના સુખનુ' સ્વરૂપ વર્ણવતાં પહેલાં સંસારનુ સુખ કેવુ' છે તે વિસ્તારથી વિચારવાનુ છે. અને તે વિચારતાં તમને સમજાઈ જશે કે સ’સારનું સુખ એ સુખ છે જ નહીં. માટે તેની સાથે મેાક્ષના સુખને સરખાવી જ ન શકાય. અને તે સમજતાં મેાક્ષના સુખની સિધ્ધિ પણ્ થઈ જશે અને તેનુ” સ્વરૂપ પણ સમજાઇ જશે.
k
જો આટલું સમજી જશે તે ‘માક્ષ’ મેળવવાની અનહદ ઉત્ક`ડા પેદા થશે. અને અે નમા સિધ્ધાણુ ” નાં સાચા અર્થ સ્પષ્ટ થશે. માટે અહીં આપણે સંસારનું મુખ કેવુ છે તેના પહેલાં વિચાર કરવાના છે.
“ સ’સારમાં સુખ છે જ નહીં, તે પુણ્યાયથી સુખ મલે તેવુ' શાસ્ત્રમાં શા માટે કહેવાય છે!’'
જ્યારે તમે પૂછે છે કે, અહીંના જેવુ. મેાક્ષમાં 'મુખ છે ખરૂ ? ત્યારે શાસ્ત્રકારો તમારી સામે પ્રશ્ન કરે છે. સંસારમાં કોઈ સુખ જેવી વસ્તુ છે ખરી ? શાસ્ત્રકારની દૃષ્ટિમાં તે સારા ય સંસારમાં કોઇ મુખ જેવી વસ્તુ જ નથી. માટે તમારા પ્રશ્ન એમને ઢંગધડા વિનાના જ લાગે છે. જ્યારે સંસારમાં કઈ સુખ જ નથી તા અહીંના જેવું સુખ માક્ષમાં છે કે નહીં એ પૂછવું તે બેવકુફાઇ નહી' તેા બીજું શું છે ! પ્રશ્ન :-- જો સંસારમાં કઈ પણ સુખ જ નથી, તા શાસ્ત્રકારે પુણ્યાÛથી સુખ મળે છે એવું વર્ણન શા માટે કરે છે ?
ઉત્તર :– ખરી વાત છે કે, શાસ્ત્રકારાએ પુણ્યાઇથી સુખ મળે તેમ જણાવ્યું તે છે પણ સંસારના મેહમાં ફસેલા પ્રાણીઓએ જ્યારે પ્રશ્ન કર્યાં કે' હસવું અને રડવુ