________________
વવેચન ]
[૨૧૧
આકાર હાવાથી તેને ય વ્યવહારમાં ઘર કહીએ છીએ. તેમ વિષયામાં સુખ કે દુઃખ ન હોવા છતાં ય તેમાં સુખ અને દુઃખને ઉપચાર કરવામાં આવે છે. કહેા કે તે વિષયમાં સુખ કે દુઃખ કંઇ છે જ નહીં એટલું જ નહીં પણ તે કાઇને સુખ કે દુઃખ પમાડી શકતાં પણ નથી.
જે ઇન્દ્રિયોના વિષયામાં દુનિયાના વિવિધ પદાર્થોમાં ખરેખર સુખ જ હોય તે કેમ અધી પરિસ્થિતિમાં તે સુખ ન આપે? એ વિષયાના જ ગુણ સુખ હોય કે સુખ આપવાને તેના સ્વભાવ હોય તે એક વખત તેનાથી સુખ મલે અને બીજી વખત સુખ ન મલે ? તેમ અને જ કેવી રીતે ?
ન
બેલે ! જોઉ' અગ્નિ કેવા છે ? ઉષ્ણુ. તેના સ્વભાવ શું? ગરમી પેદા કરવાના દઝાડવાનેાને! અગ્નિ નાના છેકરાને ય ખાળે અને બુઢ્ઢાયને ખાળે કે નહીં? લોઢાનેય તપાવે અને સાનાને ય તપાવે કે નહી ? રાત્રે અગ્નિમાં હાથ નાંખા તે ખળા અને દિવસે નાંખે તે ન ખળેા એવુ' અને ખરૂ? અગ્નિને તમે પાતે સળગાવ્યા હોય તેા ન ખાળે અને ખીજાએ સળગાવ્યા હાય તો જ ખાળે ? આવા કોઇ તાવત ખરા ? આંખ મીચીને અગ્નિની શિખાને પકડા તા ય બાળે અને આંખ ખુલ્લી રાખીને પકડે તે ન ખળેા ? ગુસ્સા કરીને આગમાં પડે તે બળેા પણ હસતાં હસતાં પડે તે ન મળે!? આવે. કોઇ નિયમ અગ્નિ માટે ખરા ? ના, એને સ્વભાવ જ ખાળવાના છે. ગમે ત્યારે...
ગમે તે પરિસ્થિતિમાં.... ગમે તે વ્યક્તિને....
પણ અગ્નિ તેા બાળવાના જ, એને સ્વભાવ ગરમી