________________
'૧૬ ]
| શ્રી સિધ્ધપદ
પરલોક કે જે પ્રત્યક્ષ નથી તેને માનવા તે કેવી રીતે તૈયાર થાય ! અને પરલેાક છે તેમ માની લેતા આવા ક્ષણિક ભાગોની પાછળ બિલ્કુલ નિશ્ચિંત થઈને જીંદગી બગાડી શકે ખરી ? આવા ઉંચા મનુષ્યદેહ ગટરના ગંદાપાણી ઉલેચવામાં ખેાઈ નાંખવાની હિંમત કરી શકે ખરો ? તે આવા નાસ્તિકોને શુ જવાબ આપવા ? શું વિષયા ક્ષણિક પણ સુખ આપનારા છે તેમ કબૂલ કરી લેવું ?
1.
h
!
ના, કદી નહી. ખરેખર વિષયાના ઉપભાગમાંથી જે શાંતિ કે તેના જેવા અભાસ પ્રાપ્ત થાય છે તે સુખ છે જ નહીં પણ ભ્રાંતિ જ છે. આના માટે આપણે એક દલીલ આગળ આપી જ દીધી છે કે, “ જો મનગમતાં વિષયાને ઉપલેાગ એ જ સુખ હાય તે એ એવું કયું કારણ છે કે તે વિષયાના ઉપભાગ વધતાં સુખને નહીં પણ દુઃખને પેદા કરે છે. જે ક્ષણવાર માટે સુખને ભાસ કરાવે તે પછી દુઃખના અનુભવ કરાવે તે તેને સુખ' કહેતાં દુઃખ કેમ ન કહેવુ...!
તેમને કોઈ પૂછે કે, પાણીના સ્વભાવ કેવા ! ગરમ કે ઠંડા ? તમે તરત જ કહેશે કે પાણીને મૂળ સ્વભાવ તે ઠંડા જ કહેવાય.
હવે કોઈ કહે કે, 'કેમ ગરમી પડે કે તે પાણીને બીજી કોઈ રીતે ગરમ કરવામાં આવે તે તે ગરમ થાય છે તે તેને ગરમ જ કહેવું જોઇએ, ઠંડુ ન જ કહેવાય ને.
ત્યાં તમે ચાકકસ કહેવાના કે, ભલે ગરમી આપવાથી પાણી ગરમ થયું પણ તેને સ્વભાવ ઠંડા તા’ કહેવાય. કારણ કે ગરમ થયું છે તે ગરમીના ચેગે, પણ જો તેને યાહુ થોડીવાર મૂકી દે તે ઠરવા જ માંડવાનુ . એટલે તેના
•