________________
વિવેચન ]
| ૨૨૧
રાજા કહે આવી વાત શું કરે છે ! ગામમાં મધા જ દુ:ખી છે, બરાબર તપાસ કરી, હવે કોઈ ને પૂછવાનુ આકી તે! રહેતું નથી ને ?
મ'ત્રી એ હાશિયાર છે. કાંઇક યાદ કરતાં હોય તેમ કહેવા લાગ્યા કે, ‘‘ હા મહારાજા ! ગામમાં એક જણુ બાકી છે. આપની આજ્ઞા હાય તેા પૂછી લઉં ?
રાજા કહેઃ અરે! તમે કેાની રાહ જુવે! છે ? એને અહીં હાજર કરીને હમણાં ને હમણાં પૂછી લે.
મંત્રી કહેઃ રાજા ! ખેલાવવા જવાની જરૂર નથી, અહી જ હાજર છે!
રાજા વધારે ઉકળ્યા. મત્રીને કહેઃ “ આ મૂઢ કાણુ છે, એને જલ્દી બતાવ. ” કેણુ હજી બાકી રહ્યો છે.
મંત્રીએ ધીમે રહીને રાજાની સામે આંગળી ધરી કહ્યુ: મહારાજ ! આપને પેાતાને જ પૂછવાનું આકી રહી ગયું છે, “ આપ સુખી છે કે નહીં. ”
બસ, આ પ્રશ્ન સાંભળતાની સાથે જ તેને વિચાર આવ્યા. કેવા ગમાર ! જો સારાય રાજ્યના હું માલિક છતાં ચ ઔજા સુખીની શેાધમાં નીકલ્યા. મારા જેવી સત્તાને સમૃદ્ધિ કોઇની પાસે નથી, તેા એ બધા તે બિચારા કયાંથી સુખી હાય ! વળી પાછે વિચાર આવ્યે કે, પેાતાને તે આટ આટલું દુઃખ છે, ત્યારે સુખી કોણ ?
આવા વિચારાથી રાજા એવેા શૂન્ય થઈ ગયા કે, મત્રીને કહેઃ જાવ, રાજસભા બંધ કરો ! મારૂ માથુ ભમે છે.
આખરે રાજાએ શાંતિથી વિચાર કર્યાં. તેને સમજાયું