________________
વિવેચન ]
[ ૨૧૭ સ્વભાવ તે ઠંડે જ કહેવાય. બસ ત્યારે ભલે ક્ષણમાત્ર માટે સુખનો આભાસ કરી દે છતાં ય ઇન્દ્રિયના વિષયો કહેવાય તે દુઃખ જ!
પ્રશ્ન-ના; ઈન્દ્રિયના વિષયે દુઃખ છે તેમ નહીં. ભલે તેને મેળવતાં લાલસા પ્રગટે છે, વિરહની લાગણી પેદા થાય છે તે દુઃખ હેય પણ ઈદ્રિયના વિષયે તે સુખ જ છે !
ઉત્તર–ઠીક; ત્યારે જે ઈન્દ્રિયના વિષય દુઃખ ન હોય પણ મેળવવાની ઝંખના કે તે પછીના વિયેગ-વિરહ એ જ દુઃખ છે એમ કહે તે ઈન્દ્રિયના વિષયને ઉપલેંગ એ સુખ છે. તેમ નહીં પણ ઉપગ કરતી વખતે મનમાં રાગ-દ્વેષના કારણે જે “હાશ મ ભોગવ્યા” “હવે મને શાંતિ થઈ” આ બધું ખૂબ સુંદર છે” “આકર્ષક છે”
એવા વિકલ્પ એ જ સુખ છે. પણ ઇન્દ્રિયના વિષય તે - સુખ નથી જ એમ પણ અમે કહી શકીશું, એટલે ભલે કદાચ કઈ એને દુઃખરૂપે નહીં માને પણ સુખરૂપે તે માની કે મનાવી શકવાને જ નથી.
ભલે; ઈન્દ્રિયેના વિષેને તમે દુઃખ કહેવા તૈયાર ન , હે ! અમારે એ કંઈ સિદ્ધ નથી કરવું કે ઇન્દ્રિયના મન- ગમતા વિષયે દુઃખ જ છે. પણ એ પુછવું છે કે, ઇન્દ્રિયના
બધા વિષયે તે સરખા છતાં ય એવું કેમ થાય છે, કેઈને > અમુક જ વિષયે પ્રિય લાગે છે અને અમુક વિષયે પ્રિય લાગતાં જ નથી, અને જે પ્રિય ન લાગતા હોય તેવા ઈન્દ્રિયના વિષે કેમ દુઃખરૂપ લાગે છે?
એક જ ઈન્દ્રિયના સરખા વિષયમાં ગમતાં અને નહીં ગમતાને તકાવત છે. એ જ સમજાવે છે કે, સુખ–દાખ