SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૨૧૭ સ્વભાવ તે ઠંડે જ કહેવાય. બસ ત્યારે ભલે ક્ષણમાત્ર માટે સુખનો આભાસ કરી દે છતાં ય ઇન્દ્રિયના વિષયો કહેવાય તે દુઃખ જ! પ્રશ્ન-ના; ઈન્દ્રિયના વિષયે દુઃખ છે તેમ નહીં. ભલે તેને મેળવતાં લાલસા પ્રગટે છે, વિરહની લાગણી પેદા થાય છે તે દુઃખ હેય પણ ઈદ્રિયના વિષયે તે સુખ જ છે ! ઉત્તર–ઠીક; ત્યારે જે ઈન્દ્રિયના વિષય દુઃખ ન હોય પણ મેળવવાની ઝંખના કે તે પછીના વિયેગ-વિરહ એ જ દુઃખ છે એમ કહે તે ઈન્દ્રિયના વિષયને ઉપલેંગ એ સુખ છે. તેમ નહીં પણ ઉપગ કરતી વખતે મનમાં રાગ-દ્વેષના કારણે જે “હાશ મ ભોગવ્યા” “હવે મને શાંતિ થઈ” આ બધું ખૂબ સુંદર છે” “આકર્ષક છે” એવા વિકલ્પ એ જ સુખ છે. પણ ઇન્દ્રિયના વિષય તે - સુખ નથી જ એમ પણ અમે કહી શકીશું, એટલે ભલે કદાચ કઈ એને દુઃખરૂપે નહીં માને પણ સુખરૂપે તે માની કે મનાવી શકવાને જ નથી. ભલે; ઈન્દ્રિયેના વિષેને તમે દુઃખ કહેવા તૈયાર ન , હે ! અમારે એ કંઈ સિદ્ધ નથી કરવું કે ઇન્દ્રિયના મન- ગમતા વિષયે દુઃખ જ છે. પણ એ પુછવું છે કે, ઇન્દ્રિયના બધા વિષયે તે સરખા છતાં ય એવું કેમ થાય છે, કેઈને > અમુક જ વિષયે પ્રિય લાગે છે અને અમુક વિષયે પ્રિય લાગતાં જ નથી, અને જે પ્રિય ન લાગતા હોય તેવા ઈન્દ્રિયના વિષે કેમ દુઃખરૂપ લાગે છે? એક જ ઈન્દ્રિયના સરખા વિષયમાં ગમતાં અને નહીં ગમતાને તકાવત છે. એ જ સમજાવે છે કે, સુખ–દાખ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy