________________
વિવેચન
૨૧૫
કરેલાં અને સાચવી રાખેલા વિષા ' ને કાઈ' છીનવી લે છે ત્યારે કેવી કરેાડી હાલત થાય છે.
<
વિષયાનુ' વિષ કેવું ભયકર છે! જરા વિચાર તા કરા કે, જે મહેનત કરીને રોજી-રોટી કમાય છે, તે આનંદુથી જીવી શકે છે. પણ જેની પાસે પહેલાં પ્રચુર પૈસા હાય, જીવનની માફ્ક સાચવી રાખ્યા હોય તે તેમાંથી અડધા ચાલી જાય તે સારૂ જીવન દુઃખી થઈ જાય ને? ત્યારે વિચાર કે, વિષયામાં સુખ છે તે વાત સાચી કેવી-કેવી રી1 ? માટે સંસારના વિષયાને સુખ ક્યુ છે તે માત્ર આપણી વ્યવહારિક ભાષાના બળથી જ થ્રુ છે.
•
નાસ્તિક પણ વિષયામાં સુખ છે તેમ સાબિત ન કરી શકે.
,
પરન્તુ જ્યારે આત્મા ધીઠા અને છે ત્યારે એવા પ્રશ્ન ..પણ કરી બેસે છે કે, ભલે મનગમતા ભાગા ભાગવતાં રાગે આવતાં હાય, ઇંદ્રિયા નિખળ થઈ જતી હાય, અપયશ અને
અપકીર્તિ થતી હાય અને પરલેાકની તા વાત જ ન કરશે। એમાં અમે માનતાં જ નથી, તેથી અમારા માટે તે ભલે ક્ષણની તૃપ્તિ હાય પણ એ સુખ તે છે જ ને!
તમને યાદ હશે કે, આત્માને આવે પ્રશ્ન કેમ પેદા થાય છે? પરલેાક નથી એમ કહેવાતું કેમ મન થાય છે? તે માટે બૃહસ્પતિના મત અને તેની ઉત્પત્તિ વિગેરેને વિચાર આત્માને સિદ્ધિ કરતાં કરી ગયા છીએ.
તે વખતે જણાવ્યુ` હતુ` કે, જ્યારે માણુસમાં અત્યંત મૂઢતા જન્મે છે, ઇંદ્રિયના વિષયની ઝંખના જન્મે છે, ત્યારે તે આ લેાકના રીતિરિવાજોને માનવા તૈયાર થતા નથી. તે